ઈલાયચીવાળી ચા (Cardamom Tea Recipe in Gujarati)

Nigam Thakkar Recipes @cook_17489753
#goldenapron3 week17
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરો. પાણી સરખું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરો.
- 2
ખાંડ ઓગળે પછી તેમાં ચા પત્તી ઉમેરો અને ઉકળવા દો.
- 3
પછી તેમાં ઈલાયચી પાવડર ઉમેરી દૂધ ઉમેરો.
- 4
ઉકળીને કલર સરસ આવે પછી ગેસ બંધ કરો અને ગરમાગરમ ઇલાયચી વાળી ચાને ગાળીને કપમાં સર્વ કરો. મેં સાથે પાલકનાં નમક પારા સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
મસાલા ગોળની ચા(Masala jaggery tea recipe in Gujarati)
આ ચા health mate ખૂબ સારી છે. ડાયાબિટીસ મા પણ ફાયદો કરે છે. immunity વધા રે છે.#KD Reena parikh -
-
મસ્ત મસાલેદાર ચા (Mast Masaledar Tea Recipe In Gujarati)
#MVFઅત્યારે વરસાદ ખૂબ પડી રહ્યો છે ને વાતાવરણ મા ઠંડક પણ આવી ગઇ તો તેમાં ગરમ ગરમ મસાલેદાર ચા પીવાની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12512608
ટિપ્પણીઓ (10)