ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujrati)

Davda Bhavana @Bhavna826
#મોમ
મારા મમ્મી ને પૌષ્ટિક વાનગી ખવડાવવાનો ખૂબ શોખ. ઉગાડેલા મગ,મઠ, પાલક, બીટ, ગાજર ની વાનગી બનાવીને જમાડે. મને યાદ છે જ્યારે પહેલી વખત મને શીખવાડવા માટે તેને સાથે ઊભા રહી ને બનાવડાવ્યો તો. આજે જ્યારે પણ બનાવું મમ્મી યાદ આવી જાય.
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujrati)
#મોમ
મારા મમ્મી ને પૌષ્ટિક વાનગી ખવડાવવાનો ખૂબ શોખ. ઉગાડેલા મગ,મઠ, પાલક, બીટ, ગાજર ની વાનગી બનાવીને જમાડે. મને યાદ છે જ્યારે પહેલી વખત મને શીખવાડવા માટે તેને સાથે ઊભા રહી ને બનાવડાવ્યો તો. આજે જ્યારે પણ બનાવું મમ્મી યાદ આવી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ધોઈને ખમણો. કડાઈ માં ઘી મૂકી તેમાં ગાજર સાંતળો. થોડી વાર હલાવો.હવે દૂધ ઉમેરો.
- 2
દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં એલચી પાવડર ઉમેરો.
- 3
બદામની કતરણ થી ગાર્નિશ કરો.૧ વાટકા માં લઇ સર્વ કરો. મારી મમ્મી ની સ્પેશિયલ આઇટમ!
Similar Recipes
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_વસાણા#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #વીન્ટર_ડેઝર્ટ #હેલ્ધી#ગાજરહલવો #ડ્રાયફ્રૂટ્સ #શિયાળુ_હલવો #પૌષ્ટિક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને લીલાછમ શાકભાજી માર્કેટ માં દેખાવા લાગે. ઠેરઠેર લીલા વટાણા, લીલવા, અને તાજા લાલ લાલ ગાજર નાં ઢગલા હોય , જોઈને મનમાં એક જ વિચાર આવે..ગાજર નો હલવો.. તો આવો મેં ડ્રાયફ્રૂટ્સ ગાજર નો હલવો બનાવ્યો છે, તેનો સ્વાદ માણવા. Manisha Sampat -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું Meghna Shah -
ગાજર નો હલવો
#એનિવર્સરી#ડેઝટ્સૅ#વીક ૪ હેલો મિત્રો મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે.જે મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે.અને ગાજર સેહત માટે ખૂબ જ સારા હોય છે માર્કેટ માં ગાજર ખૂબ સારા આવે છે.તમે ટ્રાય કરજો. Vaishali Nagadiya -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
ગાજર હલવો(Carrot halwa recipe in Gujarati)
Quick Recipe : ગાજર નો હલવો બધા નો પ્રિય હોય છે પરંતુ તેને બનાવવા માટે ગાજર ખમણવાં નું કામ બહુ કંટાળા જનક છે પરંતુ આજે આપણે જોઇશું ગાજર ને ખમણ્યાં વગર ફટાફટ કેવી રીતે બનશે હલવો. Purvi Baxi -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
ગોળ વાળો ગાજર નો હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)
#XS ક્રિસમસ અને ન્યુ યર સ્પેશિયલ#MBR9#Week 9#VRગાજર નો હલવો તો મોટે ભાગે બધા ખાંડ નાંખી ને બનાવતા હોય છે પણ મેં ઓર્ગેનિક ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે અને ડાયાબિટીસ વાળી વ્યકતિ પણ ખાઈ શકે છે અને બાળકો માટે પણ હેલ્થી છે. Arpita Shah -
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
ગાજર હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Carrothalwaગાજરનો હલવો દરેકને પ્રિય હોય છે. પૌષ્ટિક તો ખરો જ.અને તેમાં પણ જો સીઝનના ગાજર મળે તો તેના ટેસ્ટ,કલરની વાત જ ઓર છે. દીવાળી આવે એટલે જાતજાતની, રંગબેરંગી મીઠાઈઓ થી પરીવાર ને પણ ખુશ કરીએ. Neeru Thakkar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર હલવો શિયાળા ની સિઝન માં બનતું હોય છે. ગાજર માં વિટામિન એ, સારી માત્રા માં હોય છે. વિટામિન એ આંખ ,અને સ્કીન માટે ફાયદાકારક હોય છે. તેથી હું શિયાળા માં ગાજર માંથી બનતી વાનગી બનાવું છું. અને ગાજર હલવો અમારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Rashmi Pomal -
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર હલવો(Carrot halwa Recipe in Gujarati)
#cookpadgujarati#winterspecial આજે સવારે ગાજર હલવો બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12500853
ટિપ્પણીઓ (2)