ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ ગાજર ને ધોઈ ને ખમણી લેવા,
- 2
એક કડાઈમાં ઘી લગાવી તેમાં ગાજરના ખમણ ને લઈને થોડી વાર હલાવો ત્યારબાદ તેમાં દૂધ નાખો
બરાબર શેકો, - 3
દૂધમાંથી માવો થવા માંડે ત્યારે તેમાં ખાંડ એડ કરો
- 4
બરાબર શેકાઈ જાય પાણી ખાંડનું બળી જાય બરાબર thick ચાસણી થઈ જાય અને એક રસ બધું થઈ જાય લચકા પડતું થઈ જાય ત્યારે નીચે ઉતારી તેમાં ઇલાયચી પાઉડર નાખી ઢાંકી દેવો બરાબર હલાવી સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કાજુ બદામની કતરણથી સજાવી અને સર્વ કરો તૈયાર છે આપો સ્વાદિષ્ટ ગાજરનો હલવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે Falguni Shah -
-
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#2021#first recipe of 2021૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋 Kajal Sodha -
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થય વર્ધક વિટામિન એ, બી, સી થી ભરપૂર ગાજર નો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mayuri Chotai -
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે Shethjayshree Mahendra -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#WD#Cookpadindia#CookpadgujratiDishaben Chavda ને આ ગાજરના હલવાની વાનગી dedicate કરું છુંશિયાળાનું ઉત્તમ ટોનિક એટલે બીટાકેરોટિન નું મુખ્ય સ્ત્રોત એવા ગાજર. આ ઉપરાંત ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે.એન્ટિઓક્સિડન્ટ એવા ગાજરનો હલવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762749
ટિપ્પણીઓ