ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે...

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કિલોગાજર
  2. ૫૦૦ ગ્રામ દુધ
  3. ૪૦૦ ગ્રામ ખાંડ
  4. ૪ ચમચીઘી
  5. ૨ચમચી ઈલાયચી
  6. ૧૦-૧૨ નંગ કાજુ
  7. ૧૦ બદામ
  8. ૨ચમચી ખસખસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પહેલા ગાજર ને છીણી લેવાં પછી મિડિયમ ગેસ પર એક કઢાઈ મૂકવી પછી એમાં નાખવુ પછી છીણેલું ગાજર નાખવુ

  2. 2

    પછી ગાજર ને બરાબર શેકવા દેવું,છીણ બરાબર શેકાય જાય એટલે

  3. 3

    મલાઈ વાડુ દુધ એડ કરવું, અને બરાબર કુક થવા દેવું

  4. 4

    પછી દુધ બડી જાય ત્યાં સુધી કુક થવા દેવું, અને હલાવતા રહેવું પછી ખાંડ એડ કરવી

  5. 5

    હવે હલવો સરસ કુક થઈ જાય અને દુધ અને ખાંડ મિક્સ થઈ જાય અને હલવો એકદમ ઘટ્ટ થાય એટલે હલવો થઈ ગયો પછી ઈલાયચચી પાઉડર, કાજુ,બદામ, અને ખસખસ નાખી મિક્સ કરી લેવું

  6. 6

    તો તૈયાર છે ગાજર નો હલવો પછી ગરમ‌ સર્વ કરવો અને ઠંડો પવન સરસ લાગે છે,

  7. 7

    કાજુ,બદામ થી ગાર્નિશ કરવો, તો રેડી છે મસ્ત મજાનો ગાજર હલવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes