ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3લોકો માટે
  1. 6રોટી
  2. મિક્સ વેજિ ટેબલ
  3. 2 ચમચીસેઝવાન સોસ
  4. 2 ચમચીચીઝ
  5. 2 ચમચીટામેટાં સોસ
  6. 1 ચમચીમેયોનીઝ
  7. મીઠુ ટેસ્ટ મુજબ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પેલા બધું વેજિ કટ કરી લેશુ.બધા સોસ અને રોટી પણ રેડી રાખશુ.

  2. 2

    હવે એક લોયા માં તેલ નાખી ગરમ થાઈ એટલે વેજિ વધારો.બધા સોસ અને મીઠુ નાખી બરાબર મિક્સ કરો.ચીઝ, ઓરગાનો નાખો.

  3. 3

    હવે વેજિ ને રોટલી માં વચ્ચે ના ભાગ માં ભરો. ને પેક કરી લોઢી માં સેકી લ્યો.

  4. 4

    એકદમ ક્રિસ્પી સેકવી. પછી પીઝા કટર થી કટ કરવી. બસ રેડી છે આપડી ચટપટી ફ્રેન્કી 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes