મેંગો લસ્સી(Mango lassi recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં કેરી સમારી લો પછી તેમાં દહીં રેડીને તેમાં ખાંડ નાખી અને ઈલાયચી પાવડર નાખીને ક્રશ કરી લો પછી તેને અેક બાઉલમાં કાઢી લો પછી તેમાં દુધ રેડી દો પછી એક ગ્લાસ માં આઈસ કયુબ નાખી તેમાં મેંગો લસ્સી રેડી દો પછી તેની ઉપર ગાર્નિશ માટે કેરી સમારી ને મુકો તૈયાર છે મેંગો લસ્સી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
મેંગો ફલેવર લસ્સી (Mango Flavour Lassi Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો ફલેવર લસ્સીSweet લસ્સી બનાવવા માં અલગ અલગ વેરિએશન કરી શકાય છે. તો મેં આજે મેંગો ફલેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અમે લોકો સાંજના ડિનર લઈ અને ટીવી જોતા હોય ત્યારે કાંઈને કાંઈ ડેઝર્ટ ખાવા જોઈએ તો એમાં મિલ્ક શેક આઈસ્ક્રીમ લસ્સી સ્મુધિ કાંઈ પણ હોય તો ચાલે તો આજે મેં મેંગો લસ્સી બનાવી . આજે મારા ઘરે મહેમાન હતા. Sonal Modha -
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12513603
ટિપ્પણીઓ (2)