મેંગો ડાલગોના લસ્સી (Mango Dalgona Lassi Recipe in Gujarati)

Charmi Shah @cook_19638024
મેંગો ડાલગોના લસ્સી (Mango Dalgona Lassi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને ચાળણીમાં મૂકી ને ૧ કલાક સુધી રાખી મુકવું જેથી એમાં થી પાણી છૂટું પડી જાય અને હંગ કડૅ તૈયાર થાય. ત્યારબાદ એને બીટર થી બરાબર હલાવવું ત્યારબાદ એમાં ખાંડ નાખવી.
- 2
ત્યારબાદ એમાં કેરી નો પલ્પ નાખવો. ત્યારબાદ એને હંગ કડૅ માં મિક્સ કરી એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું.
- 3
ત્યારબાદ બીજા દહીં માં ખાંડ અને દૂધ નાખી બરાબર હલાવવું. ત્યારબાદ એને રવઈ થી બરાબર હલાવવું.
- 4
ત્યારબાદ સૌપ્રથમ ગ્લાસ માં પહેલા મેંગો પલ્પ વાળું મિશ્રણ તેની ઉપર લસ્સી વાળું મિશ્રણ ઉમેરીને ઉપર કેરીના ટુકડા અને કાજુ બદામ ના ટુકડા નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કાજુ લસ્સી (Mango Kaju Lassi Recipe In Gujarati)
#KRઉનાળા માં લસ્સી પીવાની બહુજ મઝા આવે છે પછી એ સાદી લસ્સી હોય કે ફ્રુટવાલી. એમાં ફ્રુટો નો રાજા , કેરીની લસ્સી ની વાત જ કઈક હટકે છે.આ લસ્સી ઉપવાસ મા પણ પીવાય એવી છે. (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
સરસ મજાના જમવાના પછી જો આ લસ્સી મળે તો બસ મજા આવી જાય.#સાઇડ Ami Thakkar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814981
ટિપ્પણીઓ (13)