ઉત્તપમ(uttapam recipe in gujarati recipe)

KALPA @Kalpa2001
રાંધવાની સૂચનાઓ
- 1
રવો સહેજ ચાળી લેવો. હવે એક તપેલી માં રવો ઉમેરી તેમાં જરૂર મુજબ છાશ ઉમેરી 2 કલાક પલાળી લેવો.
- 2
હવે ડુંગળી ટમેટા સમારી લેવા... તેને રવા માં ઉમેરી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરો..જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકો..
- 3
હવે નોનસ્ટિક ગરમ કરી ઉત્તપમ પાથરી લો...તેના પર થોડો સંભાર મસાલો છાંટી ચડવા દો થોડી વાર પછી બીજી બાજુ ફેરવી ચડવા દો...ગરમ ગરમ સૌસ સાથે સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
-
-
રવાના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રવાના ઉત્તપા ખૂબ જ ઝડપથી બનતી વાનગી છે અને નાસ્તામાં ખૂબ જ મજા આવે છે ખાવાની Sonal Doshi -
-
-
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#AT#ChooseToCookઉત્તપમ એક હેલ્ધી અને લાઈટ ફૂડ હોવાથી પસંદ છે Manishachawda Parmar -
-
-
-
-
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#ATW3#Thechefstory#cookpad#utapam Hina Naimish Parmar -
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12522073
ટિપ્પણીઓ