રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના લોટ માં ખાટી છાસ અને ગરમ પાણી નાખી ઈડલી નું ખીરું બનાવો.. આ ખીરાને 6 થી 8 કલાક પલાળી આથો આવવા દો..
- 2
આથો આવે એટલે તેમાં 1/2 વાટકી ગરમ પાણી, ખાવાના સોડા, મીઠું અને તેલ ઉમેરી હલાવો...
- 3
હવે ઈડલી મુકવા ઢોકડીયા માં પાણી ગરમ મુકો...ઈડલી ના સ્ટેન્ડ માં તેલ લગાડી ખીરું નાખી ઈડલી ને વરાળ થી બાફવા દો... 5 મિનિટ માં ઈડલી તૈયાર....
- 4
હવે સંભાર માટે દાળ ને બાફવા મુકો...બાફેલી દાળ ને જેરી લો..
- 5
હવે પાન માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ ઉમેરો, તતળે એટલે તેમાં મેથી અને લીમડો અને હિંગ નાખી તેમાં ડુંગળી નાખી સાંતળી લો... તેમાં મરચાં નાખો...
- 6
ડુંગળી ગુલાબી થાય એટ્લે બાફી ને જેરેલ દાળ ઉમેરી મસાલા કરી ઉકાળો....તેમાં આમલી નો પલ્પ નાખી મિક્સ કરી ઉકાળો.સંભાર તૈયાર...ઈડલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી વડા વીથ ટોમેટો સાંભર (Idali Vada With Tomato Sambhar Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઈડલી વડા ખૂબ પ્રખ્યાત વાનગી છે. ત્યાં અલગ અલગ સાંભર લેવામાં આવે છે. આજે હું ટોમેટો સાંભર લાવી છું. Chhatbarshweta -
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
-
ઈડલી સાંભર
#goldenapron2#Week 5 તામિલનાડુતમિલ લોકો ની સોંથી પ્રખ્યાત ડીશ એટલે ઈડલી સાંભર.જે આજે આપણે બનાવીશું.. Namrataba Parmar -
-
-
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
-
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12159581
ટિપ્પણીઓ