બટર પનીર બીટ પુલાવ (Butter Paneer Beet Pulav Recipe In Gujarati)

Rima Shah @rima_03121972
બટર પનીર બીટ પુલાવ (Butter Paneer Beet Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગેસ ઉપર ઉકાળો.તેમા ૧ ચમચી તેલ થોડું મીઠું અને ૨-૩ લવિંગ નાખો. તેમાં લીલાં વટાણા અને ચોખા ધોઈને ચઢવા દો પછી કાણા વાળી ચારણીમાં કાઢી તરત ઠંડુ પાણી નાખો.
- 2
હવે એક પેનમાં બટર લઈ ગેસ ઉપર મૂકવું. બટર ઓગળે એટલે તેમાં જીરૂં હિંગ નાખી ગાજર કેપ્સીકમ અને બટાકા નાખી ને હલાવી ને ઘીથી આંચ પર ચઢવા દો. પછી તેમાં તમાલપત્ર લવિંગ કાજુ દ્રાક્ષ પનીર હળદર ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો
- 3
હવે તેમાં ઘસાયેલા ભાત છીણેલું બીટ ઉમેરી હલકા હાથે હલાવવું. તૈયાર થયેલ પુલાવ ને એક બાઉલમાં લઈ તેને છીણેલ પનીર બટર અને લીલાં ધાણા ભભરાવી ગરમા ગરમ કઢી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
-
-
-
પનીર બટર મસાલા(Paneer butter masala recipe in gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia My daughter favourite sabji paneer butter masala Rashmi Adhvaryu -
-
-
-
-
લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#PULAV#COOKPADGUJ#COOKPADINDIA શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને નવા લીલવા ( લીલી તુવેર) પણ આવવા લાગ્યા છે. લીલવા નો પુલાવ સ્વાદ માં સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week6#Paneer#Butter#Post2જ્યારે સંજોગો પ્રતિકુળ હતા અને હું ઘર માં હાજર ન હતી ત્યારે મારા બંન્ને બાળકોએ એમના દાદી સાથે મળી ને બનાવી હતી આ ડીશ. રસોઈ માટે નો એમનો આ ઉત્સાહ જોઈ મારું મન ખૂબ રાજી થયું. પનીર અને બટર આ બંને નું કોમ્બીનેશન ખૂબ જ લોકપ્રિય છે. Bansi Thaker -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13904250
ટિપ્પણીઓ