રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ભાખરી બનાવીસુ.ભાખરી બનાવવા માટે એક કાથરોટ માં ઘઉં નો લોટ લય તેમાં જીરું,જરૂર મુજબ મીઠું તેમજ તેલ નું મણ ઉમેરી પાણી વડે લોટ બાંધીસુ.ભાખરી નો લોટ આપણે રોટલી ના લોટ કરતા કઠણ બાંધવાનો છે.
- 2
ત્યાર બાદ તેમાં થી ભાખરી વણી તેને ગેસ પર ધીમા મધ્યમ તાપ પર સેકી લયસુ.
- 3
પીઝા બેઝ પર લગાવવા માટે મેં અહીં પીઝા સોસ ની જગ્યા લસણ ની ચટણી નો ઉપયોગ કર્યો છે.તો તેના માટે લસણ ની ચટણી તૈયાર કરીશુ.મકાઈ ને બાફી લયસુ તેમજ કેપ્સિકમ સમારી લયસુ.
- 4
ત્યારબાદ હવે આપણે ભાખરી પર પીઝા સ્ટફિંગ લગાવીસુ.તેમાં માટે સૌ પ્રથમ ભાખરી પર બટર લગાવીસુ.ત્યારબાદ તેના પર લસણ ની ચટણી લગાવીસુ.
- 5
હવે તેના પર ચીઝ ખમણી કેપ્સિકમ તેમજ મકાઈ લગાવી ત્યારબાદ ફરી ચીઝ ખમણી ઉપર મકાઈ,કેપ્સિકમ,રેડચીલી ફ્લેક્સ, મરી પાવડર લગાવીસુ.
- 6
ત્યારબાદ તવા ને ગેસ પર ગરમ થવા માટે મુકીસુ.તવો ગરમ થયા બાદ ગેસ ધીમો કરી તેના પર ઘી લગાવીસુ.ત્યારબાદ આ તૈયાર કરેલ ભાખરી પીઝા ને શેકવા માટે મુકીસુ.તેને 2 થી 3 મિનિટ ઢાંકી ને રાખીસુ.તો હવે રેડ્ડી છે આપનો ચીઝ ચીલી કોર્ન ભાખરી પીઝા.જેને સોસ સાથે સર્વ કરીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
-
-
-
-
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ