ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)

Meera Dave @Meera259
#goldenapron3
#week21
#માઇઇબુક
#પોસ્ટ૩
#સ્નેક્સ
ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)
#goldenapron3
#week21
#માઇઇબુક
#પોસ્ટ૩
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસા ના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને સારી રીતે હલાવી લો અને નોનસ્ટિક પેનમાં તેલ લગાવી લો ત્યારબાદ તેમાં ખીરું નાખી ઢોસા તૈયાર કરો
- 2
ત્યારબાદ તેમાં લસણ ની ચટણી તથા ચીઝ પાથરી દો અને તેને ધીમા તાપે ઢોસા ને થવા દો
- 3
ઢોસા તૈયાર થાય એટલે તેમાં કોથમીર નાખી ઢોસા ને રોલ કરી લો
- 4
ઢોસા ના રોલ ને કટ કરી લો અને તેને મેયોનીઝ સાથે સર્વ કરો તો તૈયાર છે ચીઝ ગાર્લિક ઢોસા સ્નેકસ માટે વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
-
-
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
-
-
-
-
-
-
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
-
-
ચીઝ ગાર્લિક ઢોસા(cheese Garlic Dosa Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESEઆજે મેં ચીઝ ગાર્લિક ઢોસા બનાવ્યા. બવ જ મસ્ત બન્યાતા તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
-
-
ચીઝ સ્પ્રિંગ રોલ ઢોસા
#ઇબુક૧#૨૬અત્યારે ઢોસા માં પણ અલગ અલગ ફ્લેવર્સ ના બનાવવામાં આવે છે. વિવિધ વેરાયટી માં સ્પ્રિંગ રોલ ઢોસા ખૂબ જ પોપ્યુલર છે. Chhaya Panchal -
-
નેસ્ટ ચીઝ ગાર્લિક ઢોસા(nest cheese garlic dosa recipe in gujarati)
આમ તો હું આ ઢોસા કાયમ બનાવું પણ વૈભવી જી ના નેટ ઢોસાથી ઈન્સ્પાયર થઈને મેં ચીઝ ગાર્લિક ઢોસાને નેસ્ટના રૂપમાં બનાવવાની ટ્રાય કરી.અને એ ખૂબ જ સરસ બન્યા.અને મારી દીકરીને ખૂબ જ પસંદ આવ્યા. Payal Prit Naik -
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
-
-
-
-
વેજીટેબલ ચીઝ પેરીપેરી મસાલા ઢોસા(Veg cheese peri peri masala dosa recipe in Gujarati)
#GA4#Week3 Payal Chirayu Vaidya -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#સ્નેક્સ #રેસિપી કોન્ટેસ્ટ #માઇઇબુક #પોસ્ટ_૧ Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869271
ટિપ્પણીઓ