રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ કપ પાણી
  2. ૨ કપ દૂધ
  3. ૩ ચમચી ખાંડ
  4. ૧ ૧/૨ ચમચી ચા
  5. ચપટી ચાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી લઇ લો.. હવે એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    ત્યારબાદ તેમાં ચા અને ખાંડ ઉમેરો અને તેને થોડીવાર ઉકળવા દો.. હવે તેમાં દુધ અને ચા નો મસાલો ઉમેરો અને ઉકળવા દો..

  3. 3

    હવે તેને ગાળી લો.. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ચા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes