તંદુરી ચા (Tanduri Chai Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીચા ની ભૂકી
  5. 1 ચમચીચા મસાલો
  6. 2 નંગઇલાયચી
  7. 2 નંગચા પત્તી
  8. 2 નંગફુદીનો
  9. ૨-૩ નંગ આદું ના ટુકડા
  10. 1 નંગતજ નો ટુકડો
  11. 1 નંગમાટી ની માટલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પાણી નાખી ચા ની ભૂકી નાખી ઉકાળવું ત્યારબાદ એમાં ચા મસાલો ચા પત્તી ફુદીનો આદું ખાંડ ઇલાયચી અને તજ નો ટુકડો નાખીને ઉકાળો.

  2. 2

    ત્યારબાદ એક કપ દૂધ નાખી ઉકાળવું. પછી માટલી ને ગેસ પર ગરમ કરવા મૂકવું બધી બાજુ થી ગરમ કરવું.

  3. 3

    ત્યારબાદ એક બાઉલમાં માટલી મૂકી ચા ગાળી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes