કાચી કેરી નું શાક

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે.

કાચી કેરી નું શાક

કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગકેરી
  2. ૧/૨ ચમચીમેથી ના દાણા
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીધાણા જીરું
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ૮-૧૦ મીઠા લીમડાના પાન
  8. ૪ ચમચીતેલ
  9. 3/4 કપગોળ
  10. ૧/૨ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ના કટકા કરી તેને કૂકર માં એક સિટી વગાડી ને બાફી દેવી.

  2. 2

    ત્યાર બાદ એક વાસણ માં તેલ લઈ તેમાં જીરું,મેથી અને હિંગ નાખી દો.ત્યારબાદ બાફેલી કેરી નાખી ને મિક્સ કરી દો.

  3. 3

    હવે તેમાં મરચું,હળદર,ધાણાજીરૂ,મીઠુ નાખી ને મિક્સ કરી દો.હવે તેમાં ગોળ નાખી ને મિક્સ કરી ૨ મિનિટ થવા દો.હવે ઉતારી ને સર્વ કરી શકાય.તેને ફ્રીઝ માં ૧૫ દિવસ સુધી સ્ટોર કરી ને ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes