રોઝ મેંગો લસ્સી (rose mango lassi Recipe In gujarati)

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

રોઝ મેંગો લસ્સી (rose mango lassi Recipe In gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલ સ્પૂનદહી
  2. ૧ ટેબલ સ્પૂનરોજ સિરપ
  3. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  4. ૨ ટેબલ સ્પૂનમલાઈ
  5. ૨ સ્પૂનમેંગો આઈસક્રીમ
  6. ૧ ટેબલ સ્પૂનતૂટી ફૂટી
  7. ૧ ટેબલ સ્પૂનજીની સમારેલ કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહી સુગર રોઝ સીરપ મલાઈ બધું મીક્સ કરી ક્રશ કરો

  2. 2

    પછી એક ગ્લાસ માં રોઝ સીરપ નાખી તુતિફૂતી નાખો પછી લસ્સી નાખો પછી મેંગો આઈસક્રીમ નાખો ઉપર થી તૂટી ફૂટી અને મેંગો કાપેલી છે તે નાખી સર્વે કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes