કરાંચી કૂકીસ.(karanchi cookies recipe in Gujarati.)

Manisha Desai @manisha12
#goldanapron3#weak17#rose.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં માખણ લય ચમચી વડે બરાબર ફીણો. હવે એમાં દળેલી ખાંડ નાખી ક્રીમી થાય ત્યાં સુધી ફીણો.
- 2
હવે એમાં એસેન્સ, એલચી બદામ નો પાવડર અને તુટી ફ્રૂટી ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.હવે એમાં કસ્ટર પાવડર મિક્સ કરો હવે એમાં ધીમે ધીમે મેંદો ઉમેરી દો. હવે હાથ થી મસળી બરાબર મિક્સ કરી લુવો તૈયાર કરો એને થેપી ને સરખો કરતા જય લાંબો લુવો બનાવો.
- 3
હવે એને સરસ સરખો કરી એક પ્લાસ્ટિક પર વીંટાળી દો થોડું ટાઈટ કરી બન્ને બાજુ પ્લાસ્ટિક વાળી રબર મારી દો. પછી એને 4 કલાક ફ્રીઝ માં મૂકી દો.
- 4
ચાર કલાક પછી એને છરી વડે એકસરખા ટુંકડા માં કાપી ને બેકિંગ ટ્રે માં મૂકી 25 મિનિટ માટે માઇક્રોવેવ માં બેક કરવા મૂકી દો. બસ થાય પછી ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)
#goldanapron3#weak18#biskuit. આ બિસ્કિટ અમારા સુરતની પ્રખયાત બિસ્કિટ છે. આજે આ રેસિપી સેર કરતા મને ખુબ આનંદ થાય છે. ખુબજ સરસ બની છે બિલકુલ બેકરી જેવી જ કે એનાથી પણ સરસ તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
નો યીસ્ટ સિનેમન રોલ્સ ( No yeast Cinnomon Rolls Recipe in Gujara
#NoOvenBaking#Recipe_2#weekend_chef#week_2 મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની બીજી રેસીપી સિનેમન રોલ્સ રિક્રિએટ કરી છે. આ રોલ્સ યુરોપ દેશ માથી વિકસિત થયેલા છે. જેનો સ્વાદ એકદુમ સ્વાદિષ્ટ છે. Daxa Parmar -
-
-
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)
#GA4#Week13#KarachiCookiesહૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે. Vijyeta Gohil -
-
-
નાન (Naan Recipe in Gujarati)
આપણે થોડા થોડા દિવસે તો પંજાબી સબ્જી બનાવી જ લેતા હોઈએ છીએ તો આ સાથે તમે અહીં બતાવેલા નાન બનાવશો તો વધારે સ્વાદીષ્ટ લાગશે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
સેવની ડ્રાયફ્રુટ ખીર (Sev Dryfruit Kheer Recipe In Gujarati)
#goldenapron3 week17 post26#સમર Gauri Sathe -
-
કુકીઝ(Cookies Recipe in Gujarati)
#GA4#week12#cookiesઈન્ડો વેસ્ટર્ન કુકીઝપૂર્વ - પશ્ચિમ સંસ્કૃતિ....ભારતીય અને એમાંય ગુજરાતી... 😀અવનવી વાતો થી અવનવી વાનગીઓ.... અને ગુજરાતી વાનગીઓ જે આજે જગવિખ્યાત છે. એમાં વહ્લા થેપલા કેમ ભુલાય.. પ્રવાસ હોય કે પિકનિક સાથે થેપલા લઇ જ જવા પડે..સાલુ થેપલા જોઈને જ સામેવાળુ તરત જ આપણને ઓળખી જાય😜વાનગીઓ જોડે નવા પ્રયોગમાં પણ આપણે ગુજરાતીઓ આગળ..ગુજરાતમા તમે લારી, દુકાન કે કોઈ રેસ્ટોરન્ટ અને ઘરે પણ આ પ્રયોગો જોઈ જ શકો છો😀ગુજરાતી એટલે સાહસિક પ્રજા .નવી વાનગી, નવો દેશ , નવો વેપાર સાહસ ખેડી જ લે..સાઉથના ઢોંસાનું ફ્યુજન હોય કે ચાયનીઝ , ઇટાલિયન વાનગી ... ગુજરાતીઓ સાહસ કરી જ લે હોં..મને થયું કે આ કુકીઝમાં મારેય કાંઈ કરવું જોઈએ.... 😜થેપલા કુકીઝ બનાવ્યા છે જેમાં ઘઉંના લોટનો અને બાજરીના લોટનો ઉપયોગ કર્યો છે જે હેલ્ધી પણ કહી શકાય.લાંબો સમય રાખી પણ શકાય છે.સાથે પીઝા કુકીઝ પણ...हर फूड कुछ कहता है!💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana#cake#egglessપ્રસ્તુત છે સાંજ ના સમયે ચા-કોફી સાથે ખાઈ શકાય એવી ટી ટાઈમ બનાના ડ્રાય-ફફ્રૂટ કેક જે ને જોઈ ને ઘર ના બાળકો તથા મોટા બધા ને ખાવા નું મન થઇ જાય. મેં ગેસ સ્ટવ પર તો ઘણી કેક બનાવી છે પણ ઇલેક્ટ્રિક ઓવન માં પેહલી વખત ટ્રાઈ કરી છે. પેહલી વખત હોવા છતાં કેક ખૂબ સરસ, સોફ્ટ અને સ્પોનજી બની, જે મારા ઘર માં સૌ ને ખૂબ ભાવી। Vaibhavi Boghawala -
ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Chocolate Brownie with Icecream Recipe in Gujarati)
#GA4#Week16 Heena Dhorda -
-
-
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki -
ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને#CCC Nidhi Jay Vinda -
ઓટસ કુકીસ(Oats Cookies Recipe in Gujarati)
આ કૂકીઝ ખૂબ હેલ્ધી છે , તેમાં ઓટસ, ઘઉં નો લોટ, કોકોનટ પાઉડર, અને મધ નો ઉપયોગ કરી ને બનાવી છે જે કોઈ પણ ખાય શકે.જે આ સમય માં હેલ્ધી ખાવું ખૂબ જરુરી છે અને તેને બનાવવાનું પણ ખૂબ સહેલું છે , એક વાર ટ્રાય કરવા જેવી છે#GA4#Week4 Ami Master -
ડાર્ક ચોકલેટ મફિન્સ (Dark Chocolate Muffins Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6સ્ટ્રોબેરી માફીન્સપણ બનાવી શકો છો Devyani Baxi -
નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_3#weekend_chef#week_3#નો_ઓવન_ડેકેડેન્ટ_ચોકલેટ_કેક (નો Oven Decadent Chocolate Cake Recipe in Gujarati)#janmastamispecial મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ત્રીજી રેસીપી "નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક" રિક્રીએટ કરી છે. એકદમ નરમ ને સરસ બની છે. પણ મારી પાસે લંબચોરસ ટીન હતુ નઈ અટલે મે કેક રાઉન્ડ ટીન મા બનાવી છે. Daxa Parmar -
-
-
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
નાન ખટાઈ(naan khatai recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકપોસ્ટ ૩૦મે પેલી જ વાર આ નાન ખટાઇ બનાવી છે.એકદમ સરસ બની છે. એ પણ ઈડલી કુકર માં.એટલે હું તમારી જોડે રેસિપી શેર કરું છું બધાને બોવ જ ભાવી છે.તમે પણ ટ્ર્ય કરજો. Anupa Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12562327
ટિપ્પણીઓ (10)