શ્રીખંડ (Shrikhand Recipe In gujarati)

sameer thesia
sameer thesia @cook_23242774

શ્રીખંડ (Shrikhand Recipe In gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરમિલ્ક
  2. 2 સ્પૂનદહીં
  3. 1 કપપાવડર સુગર
  4. 1/2 કપમિલ્ક પાવડર
  5. કેસર
  6. 1/2 સ્પૂનએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિલ્ક બોઈલ કરી તેને ઠંડુ પડવા દો
    નવસેકું હોઇય તયારે 2 સ્પૂન દહીં નાખી ને મેળવી લો

  2. 2

    તેને 5 કલાક ગરમ જગ્યા પર મૂકી દો

  3. 3

    દહીં થઇ ગયું છે તને 8 કલાક ફ્રીઝ માં મૂકી દો

  4. 4

    દહીં ને એક કપડાં લઈ લો તેમાં થી પાણી નીતરાં મૂકી દો
    3 કલાક બધું પાણી નીતરી જશે

  5. 5

    હવે તેને 3 કલાક ફ્રીઝ માં મૂકી દો
    જેથી ખટાશ ના આવી જાય

  6. 6

    તેને મસ્કા ને એક બોઉલ માં લો તેમાં સુગર, મિલ્ક પાવડર કેસર એન્ડ એલચી નાખી હલવો પ્રોપર

  7. 7

    તેને 1 કલાક ફ્રીઝ માં મૂકી દો સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sameer thesia
sameer thesia @cook_23242774
પર

ટિપ્પણીઓ

Similar Recipes