રાંધવાની સૂચનાઓ
- 1
બાસુંદી બનવવા માટે સૌ પ્રથમ આપણે એક નાની વાટકી થોડું નવશેકું પાણી લઈ 2-3 ચમચી જેટલું તેમાં 7-8 તાંતણા કેસર ના પલાળવા મુકીશું. હવે એક જાડા તળિયા વાળું વાસણ લઈ તેને ગેસ પર ગરમ થાય એટલે ઘી નાખી તેમાં મિલ્ક પાવડર નાખી 1-2 મિનિટ શેકીસુ. હવે તેમાં થોડું એટલે કે 100 ml દૂધ નાખી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકવવું.હવે તેમાં બાકી નું બધું જ દૂધ ઉમેરી દેવું.
- 2
દૂધ એકદમ ઉકળે એટલે તેમાં ખાંડ,કેસર વાળું પાણી,એલચી જાયફળ નો પાવડર અને ડ્રાયફ્રુટ ઉમેરી ને 15 મિનિટ સુધી પકવવું.ગેસ ની ફ્લેમ સ્લો ટૂ મિડિયમ રાખવી.
- 3
વચ્ચે વચ્ચે હલાવતા જવું અને સાઈડ માં જે મલાઈ જામે તે ઉખેડીને તેમાં ઉમેરવું તેનાથી તેનો ટેસ્ટ એકદમ ક્રેમિ લાગે છે. જો તમારે વધારે થિકનેસ જોતી હોયતો 5 મિનિટ વધુ પકવવું.15 મિનિટ પછી ગેસ ઑફ કરીને નીચે ઉતારી ને પણ સતત હલાવતા રહેવું જ્યાં સુધી એ રૂમ ટેમ્પરેચર પર ના આવે ત્યાં સુધી જેથી ઉપર મલાઈ ના જામે. હવે 15 મિનિટ સુધી પકાવ્યા બાદ 600 ml માંથી તે 300 ml જેટલી બને છે. પછી તેને ફ્રીજ માં ઠંડી થવા મૂકી દેવુ.ગરમી માં ઠંડી ઠંડી બાસુંદી ખાવાની મજાજ અલગ છે. તો તૈયાર છે આપની બહાર જેવી જ સ્વાદિષ્ટ બાસુંદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બદામ શેઈક (Badam Shake Recipe In Gujarati)
#સમર#બદામ#શેઈકસમર સ્પેશિયલ રેસિપી માં આજે મેં મારા હસબન્ડ નો ફેવરિટ બદામ શેઈક બનાવેલો છે. Kruti's kitchen -
લચ્છેદાર રબડી
#goldenaprone3#week3#milkઅહીં દુધ નો ઉપયોગ કરી ને સ્વાદિષ્ટ હેલ્ધી અને લચ્છેદાર રબડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
બાસુંદી
#ગુજરાતીબાસુંદી એ એક ગુજરાતી સ્વિટ ડીશ છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર મા ખૂબ જ જાનીતી છે. તહેવારાે મા ગુજરાતી ઘરાે મા બનતી હાેય છે, આમાં ખાંડ ને બદલે ખડા સાકર પન ઘણા લાેકાે વાપરે છે કારણ કે ખડા સાકર શરીર માટે ઠંડી છે. Ami Adhar Desai -
-
કાજુ બદામ મિલ્કશેક (Cashew Almond Milkshake Recipe In Gujarati)
#EB#ff1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
રસ મલાઈ (Ras malai recipe in gujarati)
#મોમમારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો. Sneha Shah -
-
-
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
-
-
-
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
સીતાફળ બાસુંદી
#દિવાળીસીઝન માં મળતા સીતાફળ જોઈ ને કોનું મન ના લલચાય? આજે હું સીતાફળ ની બાસુંદી લઈને આવી છું. દિવાળી માં પરિવાર સાથે બેસી ખાવા ની ખુબ મજા આવશે. ખુબ સરસ રેસિપિ છે મેં બનાવી તમે ક્યારે બનાવો છો? Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ