મેંગો કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)

#સમર #મોમ #goldenapron3 વિક 17 મેંગો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાકી કેરીને ધોઈ છાલ ઉતારી મિક્સીમાં ક્રશ કરો રેસા ના રહે એનું ધ્યાન રાખવું કાજુ બદામ ને એક ચમચી ઘીમાં શેકી લો તેને ક્રશ કરી લો. એક લોયામાં કોકોનટ પાવડર બે મિનિટ માટે શેકી લો
- 2
કેરી ના પલ્પને નોન સ્ટિક લોયા માં શેકી લો થોડો થીક થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર નાખો ત્યારબાદ કોકોનટ પાવડર નાખો સુગર પાવડર નાખો થોડીવાર શેકાઈ જાય પછી તેમાં એલચી પાવડર તથા કાજુ બદામનો પાવડર અડધો નાખો અડધો ગાર્નિશીંગ માટે રાખો બેટર એકદમ થીક થાય ત્યાં સુધી શેકો ૫ થી ૭ મિનીટ લાગશે ત્યારબાદ તેને ઘી ચોપડી એક થાળી રેડી કરો તેમાં પાથરી દો એક કલાક ઠરવા દો
- 3
થાળીમાં ઠારી લીધા પછી તેના પર કોકોનેટ પાવડર તથા પિસ્તા નાખી ગાર્નિશ કરો એક કલાક ઠંડુ થવા દો ત્યારબાદ પીસ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
-
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
*મેંગો બરફી*
અવનવી મેંગો ની વાનગીમાં મેંગો બરફી નો સ્વાદ પણ અનેરો તો તેને પણ કેમ ભૂલીઅે.#મેંગો# Rajni Sanghavi -
-
-
-
-
મેંગો કોકોનટ સ્મૂધી (Mango Coconut Smoothie Recipe In Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Nutrition#Healthyઉનાળા ની ગરમી માં ઠંડક, સ્વાદ અને સ્વાસ્થય આપે છે, ખૂબ જ હેલ્ધી સ્મૂધી છે, વજન ઓછુ કરવા મદદ કરે છે. નાના મોટા સૌને પસંદગી ની ડેસટૅ છે. તમે પણ બનાવજો.મેંગો કોકોનટ હેલ્ધી સ્મૂધી Neelam Patel -
-
-
-
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
મેંગો મગજ લચકો
#મેંગોમગજ, મોહનથાળ, અડદિયા વગેરે ને ઢળ્યા વિના લચકા રૂપે ગરમ ગરમ પીરસાય છે. એમાં મેં કેરી નો સ્વાદ ઉમેર્યો છે. Deepa Rupani -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
મેંગો કોકોનટ હલવા વીથ આઈસ્ક્રીમ સિઝલિંગ(mango coconut Halwa recipe in gujarati)
#goldenapron3Week૧૯#કૈરી parita ganatra -
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો મિલ્ક શેક (Mango milk shake recipe in Gujarati)
#goldenapron3#Week 17#સમર#મોમઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવે છે અને ફક્ત ત્રણ વસ્તુઓની મદદથી ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
-
More Recipes
ટિપ્પણીઓ