શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#mr

શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામદહીં
  2. 2 વાટકીખાંડ દળેલી
  3. 1 ચમચીઈલાયચી પાઉડર
  4. 1 વાટકીમિક્સ ડ્રાય ફ્રુટ
  5. 2 ચમચીકેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેલા એક તપેલીમાં દૂધ લો પછી તેની અંદર ખાટી છાશ નાખી દહીં જવારી દો 7 કલાક સુધી ઢાંકી રહેવાદો

  2. 2

    હવે દહીં થય જાય પછી એક કોટન ના કપડામાં નાખી લટકાવી દો 12 કલાક સુધી

  3. 3

    પછી બરાબર પાણી નીતરીલો પછી એક બાઉલમાં કાઢો હાથ થી બરાબર મસળો પછી તેની અંદર દળેલી ખાંડ નાખી હલાવો બરાબર પછી તેની અંદર ઈલાયચી પાઉડર મિક્સ કરી લો

  4. 4

    હવે એક બાઉલમાં લઈ તેની અંદર મીક્સ ડ્રાયફૂટ કેસર ના તાંતણા નાખી ગર્નીસ કરો પછી 5 કલાક ફ્રીજ માં મૂકો તો તૈયાર છે એકદમ ટેસ્ટી શ્રીખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes