નારંગી પંચ (Orange Punch Recipe in Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 નંગનારંગી
  2. 3 ચમચીખડી સાકર
  3. 1 ટુકડોઆદું
  4. 8-10તુલસી ના પાન
  5. 8-10ફુદીનાના પાન
  6. 1/2 ચમચીસંચર પાઉડર
  7. 1/4 ચમચીમરી પાઉડર
  8. સર્વ કરવા માટે ફુદીનાના પાન, નારંગી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા નારંગી લો હવે તેનો રસ કઢો

  2. 2

    હવે મિક્ષરમાં ખડી સાકર, તુલસી ના પાન, ફુદીનાના પાન, આદું લો તેમા 3 ચમચી નારંગી નો રસ નાખી પીસી લો

  3. 3

    હવે તેને નારંગી ના રસ મા મિક્ષ કરી લો હવે તેમાં સંચર પાઉડર અને મરી પાઉડર નાખી બરાબર હલાવી ગરણી થી ગાળી લો

  4. 4

    હવે સર્વિગ ગ્લાસ માં કાઢી ફુદીનાના પાન મુકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes