આમલા ફુદીના પંચ(Amla fudina punch recipe in Gujarati)

Devangi Jain(JAIN Recipes) @cook_26074610
આમલા ફુદીના પંચ(Amla fudina punch recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમલા સમારી મિકસર બાઉલ માં લો.
- 2
પછી તેમાં ફૂદીના પાન, જીરું પાઉડર, સંચળ, દળેલી મોરસ, મીઠું લીંબુ નો રસ તથા પાણી ઉમેરી ક્રશ કરો.
- 3
- 4
હવે ગરણી થી ગાળી લો.
- 5
હવે ગ્લાસ મા લીંબુ સ્લાઈસ તથા ફૂદીના પાન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
#GA4#Week11#Amla#MW1ઈમ્યુનિટી બુસ્ટર. રોગપ્રતિકારક શક્તિ વધારતું આ પીણું નાના બાળકોથી લઈને મોટાઓને પણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓ સરળતાથી અને સરસ મળી રહે છે. Urmi Desai -
-
-
-
-
-
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#amla#GA4#Week11આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે. આમળા શરીર માટે પણ ઘણા ગુણકારી છે અને શિયાળામાં આમળાનો ઉપયોગ બધા ઘરમાં થતો જ હોય છે ફાયદા કારક અને આ એવું શરબત છે જે આપણે એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકે છે અને રોજે એનો ઉપયોગ કરી શકે છે#cookpadindia#cookpad_gu. Khushboo Vora -
-
-
-
ઓરેન્જ પંચ (Orange punch Recipe in Gujarati)
#GA4#Week26Orange punch 🍊🍊🍊 આરેનજ મા વિટામીન સી ભરપુર હોય છે. Chandni Dave -
-
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
-
-
દૂધી - ફુદીના નો જ્યુસ (Dudhi Fudina Juice Recipe In Gujarati)
#GA4 #Week21Morning booster Hetal Shah -
-
-
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
-
ફુદીના મોકટેઇલ (Mint mocktail Recipe in Gujarati)
#GA4#week17#mocktail#mintmojitoશિયાળાની ઋતુના કારણે બરફ ઉમેર્યું નથી.. Dr Chhaya Takvani -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
-
-
-
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134385
ટિપ્પણીઓ