પિસ્તા ઈલાયચી આઇસક્રીમ (Pista ilaichi Icecream recipe In Gujarati)

khushi
khushi @cook_21610909

#સમર અહીં મેં આઇસક્રીમ બનાવ્યો છે.જે ખુબ જ સરસ બન્યો છે.

પિસ્તા ઈલાયચી આઇસક્રીમ (Pista ilaichi Icecream recipe In Gujarati)

#સમર અહીં મેં આઇસક્રીમ બનાવ્યો છે.જે ખુબ જ સરસ બન્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. 2 ચમચીકસ્ટર પાવડર
  3. 1 ચમચીકોર્ન ફ્લોર
  4. ૩ ચમચીખાંડ
  5. અડધો કપ મલાઈ
  6. કેસર જરૂર મુજબ
  7. ઈલાયચી જરૂર મુજબ
  8. પિસ્તા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તપેલીમાં દૂધ લઇ તેમાં કસ્ટર પાવડર નાખો.

  2. 2

    કસ્ટર પાવડર ને બરાબર દૂધમાં મિક્સ કરી પછી તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર નાખો.હવે કઢાઇ લઈ લો.તેમાં આ દૂધનું મિશ્રણ નાખો.

  3. 3

    હવે તેમાં ખાંડ નાખો.પછી ઈલાયચી અને કેસર લઈ લો.

  4. 4

    હવે દૂધને બરાબર મિક્સ કરતા રહો કે જ્યાં સુધી તે જાડુ ના બને.પછી તેમાં ઈલાયચી અને કેસર નાખો.હવે એક મિક્સર જારમાં મલાઈ લઈ લો.

  5. 5

    પછી તેમાં દૂધનું મિશ્રણ નાખો.હવે તેને એક તપેલીમાં કાઢી લો.પછી તેને કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લો.

  6. 6

    તેની ઉપર પ્લાસ્ટિકની કોથળી નું કવર કરો.પછી તેનુ ઢાકણ બરાબર બંધ કરી તેને આઠ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો. ત્યારબાદ તેને એક થાળીમાં કાઢી લો.

  7. 7

    તો તૈયાર છે આઇસ્ક્રીમ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khushi
khushi @cook_21610909
પર

Similar Recipes