કેસર પિસ્તા કુલ્ફી (Kesar pista kulfi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માં તપકીર,ક્સ્ટર પાવડર મિક્સ કરો.હલાવો ગઠ્ઠા ના પડે તેની કાળજી રાખો.પછી તેને 10મિનિટ ગરમ કરી ને ઠંડુ કરો.ત્યાર પછી મલાઈ ને બ્લેન્ડ કરી લો.ખલ માં કેસર પલાળી હોઈ તે ઉમેરો.સાથે સમારેલ પિસ્તા ની કતરણ પણ ઉમેરો.હોવી આ મિશ્રણ માં બ્લેન્ડ કરેલ મલાઈ ઉમેરો. કુલ્ફી સ્ટેન્ડ માં બધું મિશ્રણ ભરી ને ફ્રીજમાં 5 થી 6 ઠંડું થવા મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#cookpadgujaratiગરમી માં આઇસ્ક્રીમ અને ગુલ્ફી ખાવાની અને બરફ ખાવાની મજા અલગ આવતી હોય છે હું અવારનવાર વારાફરતી વધુ બનાવતી રહું છું . બહાર ના આઇસ્ક્રીમ ગમે એટલા ખાઈએ પરંતુ તેમાં પાઉડર અને બીજા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ ને લીધે તે ઓરીજીનલ જેવા લાગતા નથી.lજ્યારે ઘરમાં દૂધ ઉકાળીને બનાવેલી ગુલ્ફી કે આઇસ્ક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે એકદમ ઓરીજનલ . SHah NIpa -
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
-
કેસર પિસ્તા કુલ્ફી (Saffron Pista Kulfi Recipe In Gujarati)
#mr#kesarpistakulfi#saffronpistakulfi#kulfi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
-
-
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
-
પિસ્તા કુલ્ફી (Pista Kulfi Recipe in Gujarati)
#FD#CookpadIndia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
-
પિસ્તા ઈલાયચી આઇસક્રીમ (Pista ilaichi Icecream recipe In Gujarati)
#સમર અહીં મેં આઇસક્રીમ બનાવ્યો છે.જે ખુબ જ સરસ બન્યો છે. khushi -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
-
કેસર પિસ્તા આઇસ્કીમ (Kesar Pista Ice Cream In Gujarati)
#WD.Gujarati Cookpad.Dedicate Recipes💝HAPPY WOMEN'S DAY.💝ALL MY LOVELY GROUP FRIENDS AND ALL ADMINS.💝**नारी तुम प्रेम हो**आस्था हो,विश्वास हो****टूटी हुई उम्मीदों की**एकमात्र आस हो****हर जान का**तुम्ही तो आधार हो****नफरत की दुनिया में**मात्रा तुम्ही प्यार हो****उठो आपने अस्तित्वा को सम्भालो****केवल एक दिन ही नहीं****हर दिन नारी दिवस बनालो****नारी दिवस की हार्दिक शुभकामनये**💝🙏આજે મેં 50 વર્ષથી નેચરલ બનતો કેસર પિસ્તા આઇસ્ક્રીમ મેં ઘરે બનાવ્યો છે .જે હું નાની હતી ત્યારથી મારો ફેવરિટ રહ્યો છે. અને આજે પણ કોઈ પૂછે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે ???તો મારા મોઢામાં થી કેસર આવે.આ મારો ફેવરિટ આઈસ્ક્રીમ હું મારી લવલી ફ્રેન્ડ અને મારા રિસ્પેક્ટેડ Admins નેDedicate કરું છું. એટલે કેDisha di.☺ Akta mem.😊 Poonam ji. ☺Palak ji☺ khushboo vora😊 Vaibhavi di. ☺Chandni ji☺Ketki dave.☺ Sudha ji ☺•And Mrunal Thakkar. And all lovely group. I love to you all💝💝💝 આ આઈસ્ક્રીમ બહુ જ થોડી વસ્તુ માંથી અને બહુ જ ઓછી પ્રોસિજર થી ફટાફટ બને છે. Jyoti Shah -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista shrikhand recipe in gujarati)
#સમર#મોમ#cookpadindiaઆ ઉનાળા માં બહાર નું શ્રીખંડ ખાવા કરતા ઘરે જ બનાવો અને મજા લો. Sagreeka Dattani -
-
-
-
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
લસ્સી એક ક્રીમી, ફ્રોથી દહીં આધારિત પીણું છે, જે પાણી અને ખાંડ સાથે મિશ્રિત છે.#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12633048
ટિપ્પણીઓ