દુધી ના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
દુધી ના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉં નો લોટ નાખી ને બાજરી નો લોટ નાખી ને અંદર દૂધી ખમણી ને મીઠું અને હળદર અને લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી અજમો અને સમારેલી કોથમીર જરૂર મુજબ નાખી ને બે ચમચી તેલ નું મોણ નાખી ને બરાબર મિક્ષ કરી લો.. ખાંડ અને લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લો.. જરૂર જણાય તો જ સાધારણ પાણી ઉમેરીને લોટ બાંધી લો
- 2
હવે લુઆ બનાવી લો અને વણી લો અને એક નોનસ્ટિક તાવી માં શેકી લો.. હવે એક મિક્સર જાર માં કાચી કેરી, લસણ અને ગોળ મીઠું અને મરચું તથા ધાણાજીરું નાખી ને ક્રશ કરી લો અને ચટણી બનાવી લો....
- 3
હવે દૂધી ના થેપલા, કેરી અને લસણ ની ચટણી, ગુંદા નું અથાણું, દહીં, રાયતા મરચાં, કેરી ડુંગળી નું કચુંબર સાથે પીરસો અને ખાવા ની મજા માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના થેપલા (dudhi Na Thepla recipe in gujarati)
#EB#week10દુધી ના થેપલા.. આજે રવિવારે સાંજે ડીનર માં બનાવી લીધા દૂધી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.... લસણ ની ચટણી , દહીં સાથે સર્વ કરી.. એકદમ મજા પડી જાય.. હેલ્થી અને ટેસ્ટી 👌 Sunita Vaghela -
દૂધી કેરી ના થેપલા (Dudhi Keri Thepla Recipe In Gujarati)
#supersદૂધી કેરી માં ખટ મીઠ્ઠા થેપ્લાTina
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
મેથી દૂધી ના થેપલા (Methi Dudhi Thepla Recipe In Gujarati)
#શ્રાવણ(એકવાર ખાસો તો વારંવાર બનાવશો) મેથી દૂધી ના ચટપટા થેપલા Ankita Mehta -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે. Namrata sumit -
-
દેશી પીઝા(Desi pizza recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ :-24આજે ખાનદેશી ખાવા નું મન થઈ ગયું તો બનાવી લીધા બાજરી ના રોટલા જોડે લસણ સીંગદાણા ની ચટણી.. ગરમાગરમ રોટલા ને લસણ ની ચટણી અને સીંગતેલ, ડુંગળી લગાવી એ તો બાકી મોજ પડી જાય.. તમે ઈચ્છો તો ઉપર અડદનો શેકેલો પાપડ, અને સેવ પણ ભભરાવી દો અને સર્વ કરો.. Sunita Vaghela -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
દૂધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ડિનર માં થેપલા બનાવ્યા..દહીં સાથે મજ્જા આવી ગઈ..બીજા દિવસે સવારે ચા સાથે ખાવાનીઓર મજા આવશે.. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ થાય છે. પણ આજે મધર્સ ડે સ્પેશયલ પર મમ્મી ની રીત થી દૂધી ના થેપલા બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ બન્યા છે. બધાને બહુ જ ભાવ્યા. I love u mummy.. ❤❤❤ Richa Shahpatel -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpad#cookpadindiaKeyword: Theplaથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
-
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
-
મેંગો થેપલા
#સમરપંરપરાગત ગુજરાતી વાનગી થેપલા નું નવીનતમ ફેલવર માં. કાચી કેરી નું ખમણ મલ્ટી ગ્રેન લોટ માં મસાલા સાથે ઉમેરીને અને મેંગો રસ થી કણક બાંધેલા નરમ થેપલા નું લોટ. તો બનાવો આ સિઝનમાં...સમર સીઝન નું ફળ મેંગો સાથે...ખાટા- મીઠા સ્વાદિષ્ટ મેંગો થેપલા. Jasmin Motta _ #BeingMotta -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12584295
ટિપ્પણીઓ (4)