દેશી ટુ વિદેશી (મેગી ઢોકળા)(Maggi DHOKLA RECIPE IN Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#MaggiMagicInminutes
#Collab
#maggirecipe
#Cookpadindia
#cookpad_gu

મેગી નાના બાળકો થી લઇ મોટા સુધી સૌ કોઈને ભાવતી અને મિનિટો માં બની જાય છે.

પણ આજ મેં આ મેગી ને કઈ અલગ રીતે બનાવની છે કેમ કે આપણે ગુજરાતી અને મેગી વિદેશ માંથી આવેલ તો ગુજરાતી ને ઢોકળા વગર ના ચાલે જ્યારે વિદેશી ને મેગી વગર તો મેં આ બંને ને સાથે લાવી એક નવું રૂપ ,નવો સ્વાદ આપ્યો છે.અને એમાં એક મેં આપણા દેશ અને વિદેશ ને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે.આશા છે તમને મારી આ ડીશ સારી લાગશે ને તમે પણ એક વાર જરૂર બનાવશો.

એટલે જ મેં મારી ડીશ નું નામ પણ દેશી ટુ વિદેશી મેગી ઢોકળા આપ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ઢોકળા નું ખીરું
  2. પેકેટ મેગી
  3. ૨ ચમચીતેલ
  4. મીઠું
  5. હળદર
  6. બેકિંગ સોડા
  7. લસણ ની ચટણી
  8. ૩ ચમચીવટાણા
  9. ૩ ચમચીગાજર જીણા કાપેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનીટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરી લઈશું.

  2. 2

    હવે ઢોકળા ના બટર માં મીઠું,હળદર નાખી મિક્ષ કરીશુ.ત્યાર પછી બેકિંગ સોડા અને હલકું ગરમ તેલ નાખી સારી રીતે ફરી મિક્સ કરીશું.

  3. 3

    હવે એક ડીશ માં તેલ લગાવી ખીરું નાખીશું.(થોડુ નાખવાનું છે પાતળાં ઢોકળા થાય એમ).અને તેના પર લસણ ની ચટણી નાખીશું.

  4. 4

    હવે ઢોકળીયા માં મૂકી ૫ મિનિટ થવા દઈશું.૫ મિનિટ પછી તેની ખોલી લઈશું.

  5. 5

    ઢોકળા બને ત્યાં સુધી માં અપને મેગી બનાવી લઈશું બીજા ગેસ પર એમ એક તપેલી માં પાણી લઇ તેમાં વટાણા,ગાજર અને ઢોડું મીઠું નાખી ૫ મિનિટ રેવા દઈશું.પછી મેગી મસાલો નાખી ઉકળવા દઈશું.

  6. 6

    હવે તેમાં મેગી નાખી મિક્સ કરી મેગી બનાવીશું.

  7. 7

    હવે આપણે ઢોકળા જે અડધા બની ગઈ છે તેના પર મેગી ને સારી રીતે પાથરીશું.અને ઉપર થી થોડો મેગી મસાલો નાખીશું.અને ફરી ઢાંકણું ઢાંકી સ્ટીમ થવા દઈશું.

  8. 8

    ૫ થી ૭ મિનિટ પછી આપણી રેસિપી દેશી ટુ વિદેશી (મેગી ઢોકળા) તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes