દહીં ચટાકા સેન્ડવીચ
#goldenapron3
#week:12
#કાન્દાલસણ
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ચટાકા બનાવવા માટે દહીં મા ચવાણું ચાટ મસાલો લીલી ચટણી ગોળ આમલી ની ચટણી ટમેટો કેચ અપ ચાટ પૂરી નો ભૂકો અને નીમક સ્વાદ મુજબ મરી પાવડર નાખી હલાવી ને બધુ બરાબર મિક્સ કરો
- 2
બાફેલા બટાકા મા લીલી ચટણી આદુ મરચા ની પેસ્ટ નાખી તેમાં મીઠું મરી પાવડર ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ આ સેન્ડવીચ ટોસ્ટ ર ફ્રી હિટ કરો ટોસ્ટ ર ગરમ થાય ત્યાં સુધીમાં બ્રેડ ની સ્લાઈસ ને પ્લેટ માં લઈ તેના ઉપર તૈયાર કરવામાં આવેલા બટાકા ના મસાલા ને સ્પ્રેડ કરો અને પછી તેને બટર લગાવી લો અને શેકી લેવી
- 3
બ્રેડ શેકાય જાય એટલે તેને પ્લેટ માં કાઢી લો તેના ઉપર તૈયાર કરેલું ચટાકા દહીં નાખી તેના ઉપર સેવ નાખી કોથમીર ના પાન થી સજાવી લીલી ચટણી ગોળ આમલીની ચટણી ટમેટો કેચ અપ મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ -૨૦#સુપરશેફ-૩બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે😋😋😋 Bhakti Adhiya -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
-
-
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12066765
ટિપ્પણીઓ