બટર પરોઠા (Butter parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘઉંનો ઝીણો લોટ તેમજ જાડો લોટ ભેગા કરો તેમાં મીઠું તીખા ની ભૂકી સફેદ તલ આંખો જીરુ અંદર બે ચમચા તેલનું મોણ બધું જ ભેગું કરી લોટ બાંધવો રોટલી ના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધવો
- 2
ત્યારબાદ લોટમાંથી એક લૂઓ બનાવી પાટલી પર તેની ત્રિકોણાકાર વર્ણવો અને તેને ધીમા ગેસ પર બટર મૂકી શેકો એકદમ બ્રાઉન ડિઝાઇન થાય ત્યાં સુધી શેકો
- 3
પરોઠા શાક સાથે પણ ખાઈ શકાય અથાણા સાથે પણ ખાઈ શકાય અને ચા સાથે પણ લઈ શકાય એકદમ પૌષ્ટિક અને ક્રૅપસી સ્વાદમાં લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પરોઠા(cheese parotha recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
-
-
-
કોબીના પરોઠા(kobi na parotha recipe in gujarati)
#સાતમકોબીજ ને એક સ્વસ્થ આહાર માંટે જરૂરી ગણવામાં આવે છે આપણે તેને કાચા સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ નાના છોકરાઓને કોબીજ બહું ભાવતી નથી પણ આ પરોઠા કરીને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ લેશે ખાવામાં હેલ્ધી પણ છે કારણકે કોબીજ અને ઘઉંના લોટથી બનાવવામાં આવ્યા છે છોકરાઓ થેપલાં નથી ખાતા એટલે અમે સાતમ માટે કોબીજ ના પરોઠા બનાવીએ છીએ Sonal Shah -
-
-
-
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
-
-
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
-
-
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13663308
ટિપ્પણીઓ