લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)

Smitaben R dave @Smita_dave
#goldanapron3
#Week18.રોટી.
#રોટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટમાં તેલનું મોણ અને મીઠું નાંખી મિક્ષ કરી લો અને પછી પાણી અથવા દૂધથી રોટલી જેવી કણક બાંધી લો.અને ઢાંકીને પાંચ મિનીટ રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ કણકમાંથી લૂઓ બનાવી એક રોટલી વણી લો.પછી તેના પર તેલ લગાવી ચપટી કોરો લોટ છાંટી દો.
- 3
હવે એ રોટલીને ચપટી (પ્લીટ્ઝ) વાળી અને પછી એનુ ગોળ ગોળ લુઓ બનાવી હળવે હાથે દબાવી લો.
- 4
ત્યારબાદ લુઆને હળવે હાથે વણીલો અને ગેસપર લોઢી મૂકી બંને બાજુ તેલ મૂકી ક્રીસ્પી શેકલો.
- 5
આરીતે બધા પરાઠા તૈયાર કયૉ પછી પ્લેટમાં લઈ ગરમાગરમ ચા,કોફી,અથાણું, સબ્જી,કે ટોમેટો, કેચપ,કે જામ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
-
-
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
-
-
-
પરાઠા અને ચા (Paratha Tea Recipe In Gujarati)
#SFહવે તો ખાવાની સાથે નાસ્તો પણ સ્ટ્રીટ ફૂડ નું એક આગવુ અંગ બની ગયું છે .કોરા નાસ્તા હોય કે પરોઠા કે થેપલા,બધી જ આઈટમ સ્ટ્રીટફૂડ માં જોવા મળે છે .જોબ પર જવા, ઘરે થી વહેલા નીકળી જવું પડતું હોય છે તો રસ્તા માં લારી કે ધાબા પર કે રેંકડી પર આવા પરાઠા અને ચા અપાય છે.. Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
-
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week18#paratha Kumud Thaker -
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilli Paratha recipe in gujarati)
#goldenapron૩ week૧૮ #રોટીસ Prafulla Tanna -
લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
#AM4 પરાઠા ઘણા બધા અલગ પ્રકારના બનતા હોય છે. જેમાં થી આ એક છે લછા પરાઠા માં તેનું પરત અલગ પડે છે. બનાવા ની પ્રક્રિયા પણ થોડી અલગ છે.ખાવામાં આ પરાઠા ક્રિસ્પી હોય છે. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12633870
ટિપ્પણીઓ