ગાર્લિક લચ્છા પરાઠા(Garlic lachchha paratha recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧ કપધઉં નો લોટ
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૮ કપ રવો
  4. ૧ ચમચીતેલ
  5. ગાર્લિક બટર માટે
  6. ૧/૨ ચમચીચીલી ફલેકસ
  7. ૧/૨પીઝા સીઝનીંગ
  8. ૧ ચમચીમરચું કાપેલું
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ચમચીસમારેલું લસણ
  11. ૧ કપકોથમીર
  12. ૧/૨ કપબટર
  13. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો,ધઉંનો લોટ,રવો ૧ ચમચી તેલ મીઠું નાંખી મિક્ષ કરો.

  2. 2

    હવે પાણી નાંખી પરાઠા જેવો નરમ લોટ બાંધવું. બરાબરમસળી લેવું જેથી પરાઠા નરમ બંને.પછી હથેળી માં તેલ લગાડી ભીના કપડાંથી ૧૦ મિનિટ ઢાંકી રેસ્ટ આપવું.

  3. 3

    ગાર્લિક બટર માટે:- એક વાટકી માં ૩ ચમચી બટર લેવું તેમાં ચીલી ફલેકસ,પિઝાસીઝનીંગ,લસણ,લીલું મરચું, ઘાણા નાંખી બરાબર મિક્ષ કરવું.

  4. 4

    હવે લોટ ફરી થી મસળી તેમાંથી લુઆ પાડી પરાઠા વળી લેવા.તેના પર ગાર્લિક બટર લગાડવું.હવે લોટ ભભરાવું,ઘાણા નાંખવા.

  5. 5

    (પહેલા આપણે પંખા બનાવતા એવી રીતે ફલોડ કરવું)ગોળ કરી વળી લેવું તવી પર શેકવું બટર લગાડવું. ગરમ ગરમ શાક સાથે સવઁ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ (19)

Similar Recipes