ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)

જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટ ની અંદર ઝીણી સમારેલી ડુંગળી કેપ્સીકમ,લીલા મરચા,ગાજર,આદુ, અોરેગનો, રેડ ચીલી ફ્લેક્સનાખી મિક્સ કરો તેમાં જરૂર મુજબ નમક નાંખો અને ધીમે લોટ બાંધવો થોડું થોડું ગરમ પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધો વ્યવસ્થિત મીડીયમ નરમ જેવો લોટ બાંધવો. લોટ ને એના કપડા વડે ઢાંકી ને પંદર મિનિટ રહેવા દો.
- 2
હવે એક પ્લાસ્ટિકની સીટ લો.તેની ઉપર થોડું તેલ લગાવો. હવે તૈયાર લોટ માંથી એક લુવો કરી તેમાં એક ચમચી ચીઝ મૂકી ગોળો વાળી લો.તેલ લગાવેલી સીટ ઉપર હાથેથી ધીમે ધીમે ગોળાકાર રોટલીનો શેપ આપી ફેલાવો. હાથને તેલવાળો કરી પછી જ રોટલી તૈયાર કરવી.મીડિયમ સાઇઝની રોટલી તૈયાર કરો.તૈયાર અક્કી રોટી માં વચ્ચે બે ત્રણ કાણાં પાડી લો. તૈયાર રોટલી ને એક નોનસ્ટીક માં થોડું તેલ નાખીને ધીમે ધીમે સેકો.ઉપરથી કડક અને અંદરથી નરમ એવી મસાલા akki roti તૈયાર છે.
- 3
તૈયાર ચીઝ મસાલા અક્કી રોટી ને ડુંગળી અને ટામેટા ની ચટણી જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
વેજ પેન લસાનીયા (veg.pan lasagna recipe in Gujarati)
#GA4#week5#cookpadgujrati#cookpadindiaઇટાલિયન ફૂડ ની વાત આવે ત્યારે lasagna એ બહુ જ સારો અને હેલ્ધી ઑપ્શન છે. બહુ બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને આપણે તેને heldhy બનાવી શકીએ છીએ. મૂળભૂત રીતે તેમાં પામે ઝાન અને રિકોતા ચીઝનો ઉપયોગ થાય છે પણ આપણે તેને પ્રોસેસ ચીઝ માં પણ બનાવી શકીએ છીએ મેં અહીં ઓવન ની જગ્યાએ પેનમાં ગેસ પર બનાવ્યા છે. ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ. Bansi Chotaliya Chavda -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
અક્કી રોટી
#goldenapron2#Karnatakaઅક્કી રોટી કર્ણાટક રાજ્યમાં નાસ્તામાં માં વધારે ખવાય છે.ચોખા ના લોટ માંથી બનતી આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
ચીઝ કોનૅ સાલસા સલાડ (Cheese Corn Salsa Salad Recipe In Gujarati)
#MA આ મારી મમ્મી નું ફેવરિટ સલાડ છે, નાના હોય ત્યારે વેજિટેબલ્સ ના ભાવે તો મમ્મી આવી રીતે ઉપરથી ચીઝ એડ કરી આ સલાડ જમાડતી, એ બહાને વેજિટેબલ્સ પણ જમાઈ અને પૂરતા વિટામિન્સ મળી રે. Rachana Sagala -
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
ચિઝી મકાઈ સલાડ (cheese corn salad recipe in Gujarati)
ચોમાસા માં અમેરિકન મકાઈ બહુ જ સારી મળે.મકાઈ માં સારા પ્રમાણ માં વિટામિનb12 અને ફોલિક એસિડ મળે છે. ઝટપટ બનતું ચટપટુ આ સલાડ સવારે નાસ્તા માં કે સાંજે લઈ શકીએ છીએ.#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
જુવાર મસાલા રોટી(jowar masala roti recipe in Gujrati)
આ રોટલી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં મોણ નાખવાની જરૂર પડતી નથી.ફાઈબર થી ભરપૂર અને પચવા માં હલકી છે.દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે. Bina Mithani -
ગાજર પનીર મસાલા (carrot paneer masala)
આપણે જાણીએ છીએ કે ગાજરમાંથી વિટામીન એ સારા પ્રમાણમાં મળે છે અને પનીરમાંથી પ્રોટીન સારા પ્રમાણમાં મળે છે તમે અહીં બન્નેનું કોમ્બિનેશન કરી એક હેલ્ધી સબ્જી તૈયાર કરી છે.#સુપરસેફ૧#માયઈબૂક #પોસ્ટ ૨૪ Bansi Chotaliya Chavda -
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
વેજ એનેચીલાડા (Vegetable Quesadillas recipe in Gujarati)
Quesadillas આમ તો મેક્સિકન વાનગી છે જેમાં બે tortila ની વચ્ચે ચીઝ અને મનપસંદ filling ભરી ને બનાવવા માં આવે છે.tortilla મકાઈ ના લોટ માં થી બને છે.મે અહી tortila ના બદલે ઘઉ ના લોટ ની રોટલી બનાવી ને quesadillas બનાવ્યા છે. આપણા દરેક ના ઘર માં રોટલી તો બનતી જ હોય છે .બાળકો ને આ વાનગી નાસ્તા માં આપશો તો બહુ જ ભાવસે.#સુપરસેફ2#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
-
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
-
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સાઉથ#માઇઇબુક#પોસ્ટ૨૮અક્કી રોટી છે એ કર્ણાટક રાજ્ય ની વાનગી છે જે લોકો સવારે નાસ્તા માં લેતા હોય છે.ત્યાં નાં લોકો તેને "Rice Bread" નાં નામે ઓળખે છે રોટી generally પુડલા અને થેપલા ની જેમ અને મહારાષ્ટ્ર ની થાળપીઠ જેવું દેખાય છે. અને લીલી ભાજી અને શાકભાજી થી ભરપુર હોય છે. ખાસ કરી ને આમાં સુવાની ભાજી નું પ્રમાણ વધારે હોય છે.જે હેલ્થ માટે બહુ n ફાયદાકારક છે ખાસ કરી ને preganent lady માટે ખાસ. nikita rupareliya
More Recipes
ટિપ્પણીઓ (6)