ઈદડા (Idada Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

ઈદડા (Idada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૨ વાટકીજીરાસર ચોખા
  2. 1/2 વાટકી અડદની દાળ
  3. 1/2વાટકી પૌવા મીઠુ સ્વાદ મુજબ
  4. 1/2 ચમચી ખાવાનો સોડા
  5. વઘાર માટે તેલ,
  6. રાઈ જીરુ,
  7. હિંગ,
  8. સફેદ તલ,
  9. લીમડાના પાન
  10. લાલ મરચું
  11. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા પલાળો. તેને ૫_૬ કલાક પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ 1/2વાટકી પૌવા પલાળો. દાળ ચોખા અને પોઆ ને મિક્સરમાં ક્રશ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં સોડા નાંખી એકદમ હલાવો. મીઠું નાખી હલાવતા જાવ. ઢોકળીયામાં થાળી મૂકી તેલ લગાડી બેટર નાખતા જાઓ. ઉપરથી મરચું અને મરી પાઉડર નાખીને બંધ કરો.

  4. 4

    બંધ કરી વીસ મિનિટ રહેવા દો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું લીમડો તલ વઘાર થવા દો. આ વઘારને ઈદડા ઉપર સ્પ્રેડ કરો. ચપ્પુથી ચપ્પુથી કાપતા જાવ.

  5. 5

    તો રેડી છે બધાના મનપસંદ ઠંડીમાં ભાવે તેવાં ઈદડા. ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes