રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રીન મસાલો તૈયાર કરો.ત્યાર બાદ ડુંગળી,ટામેટા સુધારો બટેટા ના કટકા કરી નાખો.હવે એક લુયા માં તેલ નાખો તેમાં જીરું,લીમડો,ચપટી હિંગ નાખો.
- 2
તેની અંદર બટેટા,ડુંગળી,ટામેટા,લીમડો, ગાજર, તેને નાખીને 2 મિનિટ ચડવા દો પછી તેમાં તૈયાર કરેલી પાલકની ગ્રેવી ઉમેરીને
- 3
તેમાં રાઇસ નાખવા પછી સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ ઉમેરીને સરખી રીતે હલાવી લો તૈયાર છે ગ્રીન પુલાવ જે બાળકોને હેલ્ધી અને ટેસ્ટી લાગે તેવી વાનગી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
#GA4#week19આ પુલાવ ની ખાસિયત એ છે કે આ પુલાવ વિન્ટર માંજ બને. કેમકે તેમાં તુવેર ના દાણા, લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચા નો જ ઉપયોગ કર્યો છે. અને વિન્ટર માં આ બધું ફ્રેશ મળે એટલે ખાવાની મજા આવે. Richa Shahpatel -
ગ્રીન પુલાવ (Green pulav in Gujarati)
#GA4#Week8#pulavપાલક માં ભરપૂર ફાઇબર, આયઁન,હોય છે.નાના બાળકો ને પાલક બહુ ઓછી પસંદ હોય છે,પુલાવ માં ઉમેરી આરીતે નાના બાળકો ને પાલક ખવડાવી શકાય. Kinjalkeyurshah -
-
-
-
-
-
ગ્રીન પુલાવ(green pulav recipe in Gujarati)
મિત્રો આપડે આ ગ્રીન પુલાવ એક પૌષ્ટિક આહાર તરીકે ઉપયોગ મા લય શકાય છે આ પુલાવ મા પાલક નો ઉપયોગ કરવા મા આવેલ છે તે ખુબ ફાયદા કારક છે Jigna Kagda -
-
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
-
-
-
ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)
#GA4#Week131year ઉપર બાળકો ને જરૂર થી ખવડાવો હેલ્થી ટેસ્ટી ભાવશે પણ ખરું. (જો બકક ને ચીઝ બટર ભાવતું હોય તો નાખી sakai) Parita Trivedi Jani -
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
શિયાળો ચાલે છે તોલીલા શાકબજી બોવ જ આવે છે તોમે એમાં થી આજે ગ્રીન પુલાવ બનાવ્યો છે જે તમને ગમશે.#GA 4#week 17. Brinda Padia -
-
-
-
મિક્સ વેજ પુલાવ (Mix veg pulav Recipe in Gujarati)
#GA4#week19#pulao#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)
આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.#GA4#week8 Jayshree Chotalia -
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349007
ટિપ્પણીઓ