મસાલા ભાખરી (Masala Bhakhari recipe in gujarati)

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

મસાલા ભાખરી (Masala Bhakhari recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીઘવ નો લોટ જાડો
  2. ૧/૨ વાડકીજીનો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટી સ્પૂનજીરું
  5. ૧ ટી સ્પૂનહિંગ
  6. ૧/૨ ટી સ્પૂનહિંગ
  7. ૨ ટેબલ સ્પૂનમોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ મા મીઠું મરી હિંગ અને મોણ નાખી કઠણ લોટ બાંધવો

  2. 2

    પછી ભાખરી વણી ને ચાકુ થી કપા પડી ને પકવી લો ધીમા તાપે પકવવું ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes