વેજ ચીઝ પનીર પિઝા પરાઠા (veg cheese paneer pizza paratha)

Panky Desai
Panky Desai @panky_desai

# Rotis

વેજ ચીઝ પનીર પિઝા પરાઠા (veg cheese paneer pizza paratha)

2 કમેન્ટ્સ કરેલ છે

# Rotis

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપપનીર
  2. 1/2 કપચીઝ
  3. 1 કપમિક્સ સબ્જી (ગાજર કેપ્સિકમ કોબીજ ફણસી)
  4. 3-4 ચમચીપીઝા પ્યુરી
  5. 1 ચમચીઑરેગાનો
  6. 1 ચમચીચીલી ફ્લેકસ
  7. મીઠું
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીલસણ ની પેસ્ટ
  10. વણેલી રોટલી
  11. બટર શેંકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સબ્જી ને છીણી લો. હવે એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં બધી સબ્જી ને 5 મિનિટ માટે સાંતળો. હવે તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે રોટલી વણી લઇને તેમા 2 ચમચી પુરણ પાથરો.રોટલી ને ફોલ્ડ કરી દો.ફોક થી દબાવી દો.જેથી રોટલી ખુલી ન જાય.

  3. 3

    હવે તેને તવી પર બટર માં શેંકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes