થેપલા (Thepla recipe in gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૨ વાટકીઘઉ નો લોટ
  2. ૪ ચમચીતેલ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧/૪હળદર
  5. ૧ ચમચીધાણાજરૂ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. સેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉ નો લોટ ચાળી લો.તેમાં બધા મસાલા તેલ ઉમેરી ને લોટ બાંધો.લોટ બહુ કડક કે બહુ ઢીલો ન બાંધો.અને ૩૦ મિનિટ રેવા દો.

  2. 2

    હવે લુઆ બનાવી તેમાં થી થેપલા વણી લો.

  3. 3

    લોઢી મા થેપલું મૂકી બંને બાજુ તેલ લગાવી ને થેપલા સેકી લો.

  4. 4

    તૈયાર છે ગરમ ગરમ થેપલાં. સુકી ભાજી,કેરી નો રસ,દહીં, અથાણું,ચા બધા સાથે થેપલા ભાવશે.નાસ્તા મા કે જમવા મા બધા મા લઇ સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ (2)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
મે તમારી રેસીપી ફોલ્લો કરી ને બનાવ્યા સરસ બન્યા છે.

Similar Recipes