મસાલા થેપલા(Masala thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં ઘઉંનો અને થોડો ચણાનો લોટ મિક્સ કરો ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરું મરચું પાવડર મીઠું અને તેલ એડ કરો ત્યારબાદ પાણી વડે તેનો કઠણ પણ નહિ અને બહુ પહોંચો પણ નહી તેવો લોટ બાંધી લો. પછી આ બાંધેલા લોટને 10 થી 15 મિનિટ ઢાંકીને રાખી દો પછી આ લોટમાંથી નાના નાના લુવા કરો પછી આ લુવાને પાટલા પર ગોળ શેપ માં વણી લો.પછી ગેસ પર લોઢી મૂકી તેને શેકી લો.તો તૈયાર છે મસાલા થેપલા.સર્વિંગ પ્લેટમાં લઇ આચાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ મસાલા થેપલા એ ગુજરાતી ભોજનનો એક અવિભાજ્ય ભાગ છે, જે નિયમિત ભોજન, મુસાફરી અને પિકનિક માટે વપરાય છે Foram Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા મળી જાય પછી બીજી કોઈ વસ્તુની જરૂર ખરી?😄💕મસાલા થેપલા વિશે વધુ જણાવવા જેવું છે જ નહીં કારણકે દરેકના ઘરમાં અલગઅલગ પદ્ધતિથી સવારે ટીફીનમાં, બાળકોને લંચબોક્સમાં કે રાત્રે જમવામાં બનતા જ હોય છે.જે નાના મોટા દરેકના પ્રિય હોય જ છે.#LB Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12623586
ટિપ્પણીઓ (2)