થેપલા (Thepla Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

20 મિનીટ
20 નંગ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપમેથી ની ભાજી
  3. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 4 ટી સ્પૂનતેલ
  7. 1/2 કપદહીં
  8. જરૂર મુજબ પાણી
  9. Thepla સેકવા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    લોટ માં બધા મસાલા,દહીં તેલ નાખી દો

  2. 2

    હવે જરૂર મુજબ પાણી એડ કરી ને લોટ બાંધી લો.10 મિનીટ સુધી ઢાંકીને ને રહેવા દો

  3. 3

    હેવે લોટ માં થી લુવો લઈ પાતળી પર વલી લો ને ગેસ પર તાવી મૂકી તાવી ગરમ થાય એટલે તેલ મૂકી સેકી લો

  4. 4

    તો તૈયાર છે મેથી ના થેપલા

  5. 5

    થેપલા ને દહીં આચાર ચા સુકી ભાજી સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes