મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા તાસ માં મેથી ને પાણી થી સાફ કરી લો.લોટ અને બીજા બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરો.
- 2
પછી જરૂર પ્રમાણે પાણી લઈને લોટ બાધો.
- 3
થેપલાં વણીને તવી ગરમ કરી બંને બાજુએ તેલ લગાવી શેકો.
- 4
સાથે ચ્હા, લીલાં મરચાં અને અથાણુ લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)
#GA4#week2#fenugreek Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
-
-
-
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
મેથી ના વડા (methi na vada recipe in Gujarati)
#GA4#Week2#Fenugreek#post3મે વડામાં બાજરી નો લોટ ને વટાણા નો લોટ વટાણા ને દળીને લોટ બનાવ્યો છે તે પણ નાખી શકો છો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
દહીં મેથી ના થેપલા (Dahi Methi Thepla Recipe In Gujarati)
આજે મે દહીં મેથી ના થેપલા બનાવ્યા છે જે દહીં થી લોટ બાંધવા થી એકદમ સોફટ બને છે આ થેપલા ને ૨ થી ૩ દિવસ માટે બાર જાવ તો લય જય સકાય છે અમે કાઠિયાવાડી ગમે ત્યાં જાય પન થેપલા નથી ભૂલતા. ફરવા માટે સવાર થી સાંજ જાય તો પન થેપલા.. ૨ થી ૩ દિવસ જાય તો પન થેપલા...સાથે લય જાય અને ત્યાં જઈ ને થેપલા ખાવા ની કંઈક અલગ જ મજા હોય...😋સાથે દહીં , ગોળ , અથાણું હોય તો બસ.... મજા...#GA4#Week2 Rasmita Finaviya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13710406
ટિપ્પણીઓ (3)