ગળી બિસ્કીટ ભાખરી

Amee Bhatt
Amee Bhatt @cook_23513896

ગળી બિસ્કીટ ભાખરી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
૩ વ્યક્તિ
  1. 2 કપઘંઉનો કરકરો લોટ
  2. અડધો કપ સોજી
  3. 2ચમચા તેલ મોણ માટે
  4. 1 કપગોળ
  5. અડધો કપ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પહેલા એક વાસણમાં ગોળ માં પાણી ઉમેરી ઓગળવા માટે મૂકી દેવો અથવા ગેસ પર ૩થી ૪ મીનીટ રાખવાથી પણ ઓગળી જશે.

  2. 2

    ત્યારબાદ એક વાસણમાં લોટ, તેલનું મોણ અને સોજી લઈ મીકસ કરવું. ત્યારબાદ ગોળનું પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ લોટ બાંધવો. લોટ જરા કઠણ બાંધવો.

  3. 3

    ત્યારબાદ એક સરખા લુઆ પાડીને ઢાંકી દેવા અને ભાખરી વણી લેવી. અને લોંખડની લોઢીમાં આગળ પાછળ કોરી શેકી લેવી અને ઉતારીને ધી લગાડી સર્વ કરવી.

  4. 4

    આ ભાખરી નાસ્તામાં, પ્રવાસમાં લઈ જવા માટે ખૂબ સારી રહે છે.તેને દહી, મરચાં, અથાણા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Bhatt
Amee Bhatt @cook_23513896
પર

Similar Recipes