બિસ્કીટ જીરા ભાખરી

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

બિસ્કીટ જીરા ભાખરી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા વાટકો ઘઉંનો લોટ
  2. 1 મોટી ચમચીજીરૂ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. એકથી દોઢ ચમચો મોણ માટે તેલ
  5. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક ત્રાંસમાં ઘઉં લોટ લેવો પછી તેમાં જીરું એડ કરવું તેના પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું પછી તેમાં મોણ માટે તેલ એડ કરવું

  2. 2

    પછી બધું સરખું મિક્ષ કરી લેવું પછી પાણી નાખીને કડક ભાખરી નો લોટ બાંધવો તૈયાર છે આપણો ભાખરીનો લોટ

  3. 3

    હવે તેના નાના નાના લુઆ કરવા પછી તેને નાની સાઇઝની થોડીક જાડી ભાખરી વણવી પછી તેને લોડી ઉપર ધીમ ગેસ એ બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી તૈયાર છે આપણી બિસ્કિટ ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર
Junagadh

Similar Recipes