સેઝવાન સ્પિ્ંગ ઢોસા (spring dhosa recipe in gujrati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

સેઝવાન સ્પિ્ંગ ઢોસા (spring dhosa recipe in gujrati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ લોકો
  1. ઢોસા નું ખીરૂ
  2. ૧/૨પેકેટ નુડલ્સ
  3. ૨ ચમચીગાજર
  4. ૨ ચમચીકેપ્સીકમ
  5. ૧/૨ વાડકીલીલા કાંદા
  6. 3 ચમચીતેલ
  7. ૨ ચમચીઝીણું સમારેલું લસણ
  8. ૧ વાડકીલાંબી સમારેલી કોબીજ
  9. 2 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીવિનેગર
  11. ૨ ચમચીરેડ ચીલી સોસ
  12. મીઠુ
  13. ૧ નંગલાંબા સમારેલા કાંદા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નુડલ્સ ને બાફી લો. પછી ૧ પેન મા તેલ લો.તેમા લસણ,કાંદા નાખો

  2. 2

    કોબીજ,ગાજર,કેપ્સીકમ,લીલા કાંદા,વિનેગર,સોયાસોસ,રેડ ચીલી નાંખી બરાબર સાંતળી લો.

  3. 3

    નુડલ્સ નાંખી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    તવા પર ઢોસો પાથરો.એના પર બટર લગાવો,પછી સેઝવાન સોસ સ્પે્ડ કરો.

  5. 5

    હવે નુડલ્સ વાળુ બનાવેલું મિક્ષણ એકબાજુ મુકો.ઉપર લીલા કાંદા નાંખો.હવે વાળી લો.અને કટ કરી ચટણી સાથે સઁવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes