ત્રિપલ સેઝવાન ફ્રાઈડ રાઇસ (Triple Schezwan fried rice recipe In Gujarati)

ત્રિપલ સેઝવાન ફ્રાઈડ રાઇસ (Triple Schezwan fried rice recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી
- 2
સૌ પ્રથમ નુડલ્સ અને રાઇસ ને બાફી લો. વઘારે બાફવા નહી. બફાય એટલે કાપડ પર ફેલાવી દો જેથી છુટા રહે.
- 3
મનચુરીયન બોલ્સ માટે કોબીજ ને છીણી લો.એમા ૧ ચમચી મીઠુ નાંખી ૪-૫ મીનીટ પછી કોબીજ નીચવી લો.જેથી કોબીજ સુકી થાય અને બોલ્સ સરસ વળે.
- 4
હવે અંદર ગરમ મસાલો,લાલ મરચું,આદુ લસણની પેસ્ટ,કોમ ફલોર અને મેંદો નાંખી લોટ બાંધી દો.પાણી નો ઉપયોગ કરવાનો નથી.એને ગોળ વાળી તળી લો.
- 5
સાથે થોડા બાફેલા નુડલ્સ પણ તળી લો.
- 6
રાઇસ માટે પેન મા તેલ,લસણ,મરચાં,કાંદા,ગાજર,કેપસીકમ નાંખી સાંતળો.એમા સોયા સોસ,ચીલી સોસ,વિનેગર નાખો.ગેસની ફલેમ ફાસ્ટ રાખવાની છે.
- 7
પછી સેઝવાન સોસ,રાઈસ,નુડલ્સ નાંખી મિક્ષ કરો.
- 8
તો રેડી છે સેઝવાન નુડલ્સ રાઇસ.
- 9
ગે્વી માટે પેન મા તેલ,લસણ,મરચા,ઝીણા સમારેલા કાંદા,ગાજર,કેપસીકમ,સોયા સોસ,ચીલી સોસ,મરી પાઉડર,મીઠુ,વિનેગર,કોનફલોર સ્લરી અને ૧ ગ્લાસ પાણી નાંખો.આ ગેવી ૧ બાઉલ મા કાઠી લો.
- 10
બચેલી ગે્વી મા મનચુરીયન બોલ્સ નાંખી મિક્ષ કરો.
- 11
સર્વ કરવા માટે બાઉલ લો.એમા રાઇસ લો ઉપર મનચુરીયન અને તળેલા નુડલ્સ મુકો.ગે્વી સાથે સર્વ કરો. તો તૈયાર છે ત્રિપલ સેઝવાન ફા્ઇડ રાઇસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
સેઝવન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
# આ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે. બનાવવા માં ઇઝી, સ્પાઈસી અને ડિલિસિયસ છે. Alpa Pandya -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ચાઈનીઝ સેઝવાન રાઇસ (Chinese Schezwan Rice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ સેઝવાન રાઇસ Ketki Dave -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
-
-
-
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
-
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
-
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
-
More Recipes
ટિપ્પણીઓ (5)