મેંગો કાજુ કતલી(Mango Kaju Katli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને થોડા સેકી ને મિક્સરમાં ઝીણું ક્રશ કરી લો.
- 2
- 3
હવે 1 પેન મા ઘી ગરમ થાય એટલે કેરી નો પલ્પ ઍડ કરો.(મે અહિ કેસર કેરી લીધી છે જે ખાટી નથી મીઠી છે.)2 મીનિટ કેરી ને સોતે કરી લો.હવે તેમા ખાંડ ઍડ કરો.
- 4
.
- 5
ખાંડ ઓગળે એટલે તેમા કાજુ નો ભૂકો અને મિલ્ક પાવડર ઍડ કરો.એકદમ બધુ મિક્સ કરી લો.અહી ગેસ નિ ફ્લેમ સ્લોવ રાખવાની.(ડૉ કઠણ થય જાય અને છુટું છુટું રહે તો 2 ચમચી દૂધ ઍડ કરવુ.)
- 6
હવે 1 પ્લાસ્ટિક મા ઘી લગાવી કાજુ કાતરી નું રોટલી જેવુ લુવો બનાવી વણી લો.હવે તેને ચપ્પુ વડે કાપા પાડી લો.
- 7
પિસ્તા નિ કટરંણ થી ગર્નીસ કરો.તૈયાર 6 મેંગો કાજુ કતરી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)
#goldenapron3 #week19#કૈરી Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
કાજુ કતરી(Kaju Katli Recipe In Gujarati)
કાજુ કતરી એક પરંપરાગત મીઠાઈ છે, જે બધી મીઠાઈઓ માં સૌથી સરળ અને ઝડપ માં બનતી મીઠાઈ છે. કાજુ કતરી બધા ની પ્રિય અને ભારતીય મીઠાઈ માં સૌથી પ્રખ્યાત છે. તો ચાલો શીખીએ easy કાજુ કત્રી. Kunti Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671761
ટિપ્પણીઓ (15)