કાજુ કતલી(Kaju Katli Recipe in Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

કાજુ કતલી(Kaju Katli Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રામકાજુ :- ૧૫૦
  2. ગ્રામખાંડ :- ૧૦૦
  3. ગ્રામમિલ્ક પાઉડર:- ૧૦

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ નો ભુક્કો કરવો.

  2. 2

    પેન માં એક તારની ચાસણી બનાવી.

  3. 3

    તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.

  4. 4

    ત્યાર બાદ મિલ્ક પાઉડર ઉમેરો.

  5. 5

    તૈયાર થયેલ મિશ્રણ ને થાળી માં પાથરી દેવો.

  6. 6

    તૈયાર છે મસ્ત કાજુ કતલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes