ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)

ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેરની દાળ બાફેલી કાઢી લેવી પછી કૂકરમાં ટમેટાના પીસ કરીને એક ગ્લાસ પાણી મૂકીને ત્રણ whistle કરી વરાળ કાઢી અને કુકર ખોલી લેવું.
- 2
હવે બાફેલા ટમેટાંમાં,જે બાફેલી દાળ કાઢી છે તે, એડ કરીને, હેન્ડ રોડ ફેરવીને,બરાબર મિક્ષ કરી લેવું. અને ગરણી થી ગાળી લેવું.
- 3
એક પેન ગેસ ઉપર મૂકી ને તેમાં તેલ એડ કરી તેમાં રાઈ એડ કરી મરચા એડ કરી કળી પત્તા એડ કરવા અને અને હિંગ એડ કરી તેમાં તૈયાર કરેલું ટમેટાનો લિક્વિડ એક કરવું.
- 4
પછી તેમાં મીઠું, હળદર, એક ચમચી એમ.ટી.આર નો રસમ મસાલો એડ કરવો. અને એમાં થોડા ટીપાં લીંબુના એડ કરવા. જેનાથી લીંબુ ની સુગંધ સરસ આવે છે. અને પાચ થી સાત મિનિટ ઊકળવા દેવું.અને તેમાં કોથમીર એડ કરવી.
- 5
આપણો ટેસ્ટી ટોમેટો રસમ તૈયાર છે. તે સર્વિંગ બાઉલમાં કે ગ્લાસમાં કાઢીને,ઉપર કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવું.
- 6
Tomato rasam રેડી ટુ drink.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
ટોમેટો રસમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ભારતીય મસાલા ના ઉપયોગથી બનેલો તીખો અને ખાટો ટોમેટો રસમ પાચન ક્રિયાને સક્રિય બનાવે છે. ટોમેટો રસમ ને સૂપ તરીકે, ભોજનની સાથે અથવા તો ફક્ત ભાત સાથે પણ પીરસી શકાય. ટોમેટો રસમનો સ્વાદ એમાં વપરાયેલા મસાલા ના લીધે આપણે જે સામાન્ય રીતે ટોમેટો સૂપ બનાવીએ છીએ એના કરતાં એકદમ અલગ લાગે છે.#SJC#MBR3#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4 #Week 12પોસ્ટ 1 ટોમેટો રસમરસમ એક ઈમ્યૂન બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે.રસમ ગરમ પીવાથી શરદી,કફ હોય તો રાહત આપે છે. સાઉથ ઇન્ડિયામાં દરેક જગ્યાએ જુદી - જુદી રીતે બનાવતા હોય છે. ટામેટા વાપરીને કે થોડી તુવેર દાળ વાપરીને એમ દરેકની બનાવવાની રીત અલગ હોય છે. Mital Bhavsar -
ટોમેટો રસમ(tomato rasam in Gujarati)
#goldenapron3#week24#rasamમેં રસમ ની રેસીપી પોસ્ટ કરે છેરસમ એટલે એ સાઉથ ઇન્ડિયનની એકદમ ટોપ ક્લાસ રેસીપી.મેંદુ વડા , ઈડલી,વડા સાથે પીરસવામાં આવે છે.આનો ટેસ્ટ તીખો અને ખાટો હોય તો જરૂરથી બનાવજો. Pinky Jain -
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
રસમ(Rasam recipe in Gujarati)
#GA4#week12#rasamરસમ એ દક્ષિણ ભારતીય ભોજન નો હિસ્સો છે જેને ભાત સાથે ખવાય છે. એને તમે સૂપ ની રીતે પણ ખાવામાં લઈ શકો છો. રસમ ઘણા પ્રકાર ની બને છે. જેમકે આંબલી ની રસમ, જીરા મરી વાળી રસમ, ટોમેટો રસમ વગેરે. મેં અહીં ટોમેટો રસમ બનાવી છે. Bijal Thaker -
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani -
ટોમેટો રસમ અને રસમ મસાલા (Tomato Rasam & Rasam masala Recipe In Gujarati)
#સાઉથટોમેટો રસમ એકદમ yummy Recipe છે જ પચવા માં સેહલું અને સ્વાદ માં તીખું અને મીઠું છે.દક્ષિણ ભારત માં આને ટોમેટો ચારી કેહવાય છે. આ એકદમ easy રેસિપી છે. Kunti Naik -
-
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
રસમ સૂપ
#ડીનર#ટામેટા અને આમલી થી બનાવેલો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ નો રસમ છે. આ રસમ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સ્પાઈસી બને છે. ખૂબ સરળ રીતે, ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. આ રસમ ને ઠંડો અને સૂપ ની જેમ પણ સર્વ કરાય છે. Dipika Bhalla -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#FoodPuzzleWeek12word_Rasamઈડલી ઢોંસા સાથે નારિયેળ ચટણી કે પછી ટોમેટો ઓનિયન કે શીંગ ની ચટણી ખાઈ ને બોર થઈ ગયા છો? તો આ ચટણી ટ્રાય કરો જે નારિયેળ ની ચટણી અને શીંગ ની ચટણી માં રસમ મસાલો નાખી સ્ટ્રીટ વેન્ડર સ્ટાઈલ થી બનાવી છે જેનો સ્વાદ અલગ છે. Jagruti Jhobalia -
રસમ પાવડર
આ રસમ પાવડર સાઉથ ઇન્ડિયા માં જે રસમ બનાવે ત્યારે તેમાં અંદર નાખવા માં વાપરવામાં આવે છેરસમ સાઉથ ઇન્ડિયા નું બહુ જ ફેમસ છે તે ભાત સાથે ખાવામાં આવે છે ખાટું તીખુ હોય છે Pinky Jain -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
કેળાના બોન્ડા(Banana Bonda Recipe in Gujarati)
#GA4#Week12#Besan#post 6.રેસીપી નંબર 132.જેવી રીતે બટાકાના બોન્ડા બને છે તેવી જ રીતે મેં કેળાના બોન્ડા બનાવ્યા છે. અને બોન્ડા બનાવતા જે બેસન નું ખીરું વધ્યું તેની બુંદી પાડી અને બુંદી નું રાઇતું બોન્ડા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
રસમ (Rasam Recipe In Gujarati)
રસમ એટલે સાદા શબ્દો માં દાળ નો સુપ. રસમ, પ્રોટીન થી ભરપુર છે. 1 બાઉલ રસમ અને શરદી છૂમંતર. અમારા ઘરે રસમ વારે ઘડીએ બને છે .હું ગાર્લીક રસમ, ટામેટા રસમ, મસુરી ની દાળ નો રસમ બનાવું છું. અમે ધણીવાર રસમ અને ખીચડી પણ ખાઈએ છીએ. તો ચાલો આજે 1 વેરાઇટી રસમ ની જોઈએ.#ST Bina Samir Telivala -
-
ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)
#Monsoon# Tomato હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
ટોમેટો ટોપ્સી.(Tomato Topsi Recipe inGujarati)
#GA4#week7#Tometos#post 5Recipe no 101.ટોમેટો topsy આઈટમ એકદમ જલદી બનતી ,અને મેઇન બે જ વસ્તુ માંથી બનતી આઈટમ છે. તે બ્રેકફાસ્ટ કે પછી ગમે ત્યારે નાસ્તામાં પણ બનાવી શકાય છે. Jyoti Shah -
રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati)
#RB11#SR#cookpadgujarati#cookpadindia#cookpad રસમ રાઈસ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયન રસમને રાઈસ ની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રસમ અને રાઈસ બંને અલગ-અલગ બનાવીને સર્વ કરી શકાય છે. પરંતુ મેં આજે રસમ રાઈસને વન પોટ મીલ તરીકે બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે. રસમ રાઈસ સાંજના સમયે લાઇટ ડિનર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રસમ દાળ (Rasam Dal Recipe In Gujarati)
આ તુવેર ની દાળ નું સાઉથ ઈન્ડિયન ઓસામણ બહુજ હેલ્થી છે. ટેસ્ટી પણ એટલું જ છે. રસમ સર્વ થાય છે. મુંબઈ માં રસમ ભાત બહુ ફેવરેટ છે અને સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ માં રવિવારે સવારે લંચ માં એ ખાવા માટે લાઈન લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (7)