રસમ(Rasam recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja
શેર કરો

ઘટકો

૩૫-૪૦
૩-૪
  1. રસમ પાઉડર માટે
  2. ૧ ટેબલ સ્પૂનતુવેર દાળ
  3. ૧/૪ ટી સ્પૂનમેથી દાણા
  4. ૧ ટી સ્પૂનઆખા ધાણા
  5. ૧ ટી સ્પૂનજીરૂ
  6. ૧ ટી સ્પૂનઆખા મરી
  7. ૨-૩ નંગ સૂકા લાલ મરચા
  8. 3-4લસણ ની કળી
  9. 5-6મીઠા લીમડા ના પાન
  10. ચપટીહિંગ
  11. રસમ માટે
  12. ૫ નંગટામેટા
  13. ૧ કપઆંબલી નુ પાણી
  14. રસમ પાઉડર
  15. ૧/૨ ટી સ્પૂનરાઈ
  16. ૧/૨ ટી સ્પૂનજીરૂ
  17. ૨-૩ નંગ સૂકા લાલ મરચા
  18. ૧/૪ ટી સ્પૂનહળદર
  19. ૨-૩ લસણ ની કળી
  20. ૬-૭ મીઠા લીમડા ના પાન
  21. ચપટીહિંગ
  22. ૨-૩ ચમચી તેલ
  23. થોડી કોથમીર
  24. ૨+ ૨.૫ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦
  1. 1

    એક કઢાઇમાં તુવેર દાળ, લસણ ની કળી, મીઠો લીમડો, સૂકા લાલ મરચા, મેથી દાણા, આખા ધાણા, મરી, હીંગ, જીરૂ બધુ સેકી લેવુ અને ઠરવા દેવું

  2. 2

    પછી મિક્ષ્ચર મા બધુ પીસી લેવું. હવે એક પેન મા તેલ ગરમ કરવુ ગરમ થાય પછી તેમા રાઈ, જીરૂં, હીંગ,સૂકા લાલ મરચા, લસણ, લીમડો એડ કરવો

  3. 3

    પછી ટામેટા એડ કરી મીઠુ, હરદળ,‌ એડ કરી આંબલી નુ પાણી એડ કરવુ અને ઢાંકી ને ૧૦-૧૨ મીનીટ ચડવા દેવું

  4. 4

    પછી તેમા રસમ પાઉડર મિક્સ કરવો અને પછી પાણી નાખી ઉકાળવું અને ૧૫-૨૦ મીનીટ ઢાંકી દેવું

  5. 5

    ઉકળી જાય પછી તેમા કોથમીર એડ કરવી

  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ રસમ જે ઈડલી અને વડા સાથે ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

ટિપ્પણીઓ

Similar Recipes