દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે દુધી ને ઝીણી છીણી લઈશું
- 2
ત્યારબાદ એક કડાઈમાં દુધી અને દૂધ અને ઘી નાંખી પાંચથી સાત મિનિટ શેકી લઈશું દૂધ બરાબર બળી જાય ત્યાં સુધી ત્યારબાદ તેમાં ખાંડ નાખી દો પછી તેને આઠથી દસ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો
- 3
બધુ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું પછી તેમાં ઈલાયચી કાજુ બદામ નાખી દઈશું તો તૈયાર છ સ્વાદિષ્ટ દુધીનો હલવો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525693
ટિપ્પણીઓ (3)