દુધીનો હલવો(Bottle Gaurd Halwa Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

દુધીનો હલવો(Bottle Gaurd Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
3-4 વ્યક્તિ માટ
  1. 1 નંગદુધી(600-700 gram)
  2. 1 કપખાંડ
  3. 1/4 કપદૂધ ની મલાઈ
  4. 1/4 કપદુધ નો પાવડર
  5. 3 ચમચીઘી
  6. 10-12 નંગબદામ
  7. ચપટીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    દુધીની ધોઈ તેની છાલ કાઢી અને ખમણી લો. એક કડાઈમાં ઘી લઈ તેમાં બદામ ને શેકી લો ત્યારબાદ બદામ કાઢી અને તેમાં દૂધી ને થોડીવાર સાંતળો.

  2. 2

    દુધી ચડી જાય એટલે તેમાં ખાંડ નાખી અને હલાવતા રહો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય અને દુધી સરસ એકરસના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    હવે દૂધી અને ખાંડનો સરસ લચકો તૈયાર થાય ત્યાર બાદ તેમાં દૂધનો પાવડર, એલચી પાવડર અને મલાઈ નાખી થોડી વાર હલાવો.

  4. 4

    દુધીનો હલવો સરસ રીતે મિક્સ થઈ જાય અને કડાઈ છોડવા માંડે એટલે દુધીનો હલવો તૈયાર છે આ દૂધીના હલવા માં બદામની કતરણ નાખી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes